The Info Gujarati
 The Info Gujarati
  • 220
  • 3 332 700
awas yojana gujarat 2024 | pmay 2.0 | આવાસ યોજના 2.0-3 અલગ રીતે સહાય મળશે
awas yojana gujarat 2024 | pmay 2.0 | આવાસ યોજના 2.0-3 અલગ રીતે સહાય મળશે
આ વિડિયો માં ગુજરાત સરકાર ની હાલ ચાલી રહેલ pradhanmntri awas yojana 2.0 અંતર્ગત કોણ કોણ લાભ મેળવી શકે અને ટોટલ 3 રીતે લોન,ભાડે અને ડિરેક્ટ મકાન બનાવવા માટે લાભ મળશે તેના વિષે જણાવેલ છે
QUERIES SOLVED
awas yojana gujarat 2024
pmuy 2.0
pradhnmntri awas yojana 2.0
awas yojana gujarat
awas yojana gujarati
avas yojana gujarat
pradhan mantri awas yojana
gujarat yojana 2024
gujarat yojana
gujarati news
gujarat news online
gujarati mahiti
daily gujarati news
@theinfogujarati
SUPPORT OUR CHANNEL
LIKE,SHARE AND SUBSCRIBE
#gujaratyojana #gujaratinews #gujaratyojana
#awasyojanagujarat2024 #gujaratimahiti #gujaratyojana2024
#dailygujaratinews #gujarat
มุมมอง: 947

วีดีโอ

ration card gujarat | ration card benefits gujarat | હવેથી મળશે 5 મોટા લાભ
มุมมอง 6K14 ชั่วโมงที่ผ่านมา
ration card gujarat | ration card benefits gujarat | હવેથી મળશે 5 મોટા લાભ આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefits ...
ration card gujarat | રેશનકાર્ડ ધારકો 50 કિલો અનાજ અને 1 નવી વસ્તુ મળશે
มุมมอง 62K21 ชั่วโมงที่ผ่านมา
ration card gujarat | રેશનકાર્ડ ધારકો 50 કિલો અનાજ અને 1 નવી વસ્તુ મળશે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefits ras...
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ ફોર્મ ભરી લો દર મહિને રૂ.5000 મળશે
มุมมอง 21Kวันที่ผ่านมา
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ ફોર્મ ભરી લો દર મહિને રૂ.5000 મળશે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefits ...
pm kisan gujarat | પી.એમ કિસાન:આ ભૂલ ના કરતા પૈસા કપાઈ જશે
มุมมอง 99614 วันที่ผ่านมา
pm kisan gujarat | પી.એમ કિસાન:આ ભૂલ ના કરતા પૈસા કપાઈ જશે આ વિડિયો માં pm kisan gujarat જેમાં ખેડૂત મિત્રો માટે એક અગત્યની માહિતી જે ખેડૂતો એ ભૂલ ના કરવી જો આ ભૂલ કરશો તો ખાતા માંથી પૈસા કપાઈ જશે તેના વિષે માહિતી આપેલ છે. QUERIES SOLVED pm kisan gujarat pm kisan yojana 2024 gujarat pm kisan gujarat 2024 pm kisan yojana gujarat 2024 pm kisan yojana gujarat pm kisan yojana gujarati pm kisan yoja...
manav klyan yojana 2024-25 | માનવ કલ્યાણ યોજના 2024 ડાઇરેક્ટ ઘરે ટૂલકિટ મળશે
มุมมอง 1K14 วันที่ผ่านมา
manav klyan yojana 2024-25 | માનવ કલ્યાણ યોજના 2024 ડાઇરેક્ટ ઘરે ટૂલકિટ મળશે આ વિડિયો માં ઇ-સમાજ કલ્યાણ અંતર્ગત જે જુદી-જુદી યોજના માં જે લોકો એ ફોર્મ ભરેલા હતા અને જે લોકો નું લિસ્ટ માં નામ આવેલ હતું તે લોકો ને સાધનો નું વિતરણ ગરીબ કલ્યાણ મેળા 2024 અંતર્ગત કરવામાં આવશે , આ ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કઈ તારીખે કરવામાં આવશે અને શું શું સાધનો મળશે તેના વિષે માહિતી આપેલ છે . Queries solved gujarat...
ration card gujarat | august 2024 ration card detail | તહેવાર નિમિતે મોટા લાભ
มุมมอง 3.7K21 วันที่ผ่านมา
ration card gujarat | august 2024 ration card detail | તહેવાર નિમિતે મોટા લાભ આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED august month ration card status ration...
ration card gujarat | રેશનકાર્ડ ધારકો જન્માષ્ટમી આવતા 5 વસ્તુ વધારે મળશે
มุมมอง 41K21 วันที่ผ่านมา
ration card gujarat | રેશનકાર્ડ ધારકો જન્માષ્ટમી આવતા 5 વસ્તુ વધારે મળશે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefits ra...
pm kisan new update 2024 | pm kisan gujarat | નવી જાહેરાત આ લોકો ને મોટો ફાયદો
มุมมอง 2.2K21 วันที่ผ่านมา
pm kisan new update 2024 | pm kisan gujarat | નવી જાહેરાત આ લોકો ને મોટો ફાયદો આ વિડિયો માં જે કિસાન મિત્રો પી. એમ કિસાન યોજના ના 2000 no 18 mo hapto ની રાહ જોઈ ને બેઠા હતા તે લોકો માટે ખૂબ સારા સમાચાર આવી ચૂક્યા છે , 18 માં હપ્તા ની જહારત સરકારે કરી દીધી છે તો 18 માં હપ્તા ની તારી અને કયા લોકો ને 18 મો હપ્તો નઇ મળે તેના વિષે માહિતી આપેલ છે. QUERIES SOLVED pm kisan new update 2024 pm kisan guja...
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ ફોર્મ ભરી લો મળશે રૂ.36000 દર વર્ષે
มุมมอง 9K28 วันที่ผ่านมา
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ ફોર્મ ભરી લો મળશે રૂ.36000 દર વર્ષે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefits...
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો મળશે રૂ.3000 દર મહિને
มุมมอง 127Kหลายเดือนก่อน
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો મળશે રૂ.3000 દર મહિને આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration card benefit...
aadhar card new updates 2024 | નવી જાહેરાત જલ્દી આટલું કરો નહિતર થશે મોટું નુકશાન
มุมมอง 1.5Kหลายเดือนก่อน
aadhar card new updates 2024 | નવી જાહેરાત જલ્દી આટલું કરો નહિતર થશે મોટું નુકશાન આ વિડિયો માં aadhar card new updates 2024 સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે જેમાં આધારકાર્ડ બનાવવા અને ટૂક સમય માં આધારકાર્ડ માટે શું નિયમ લાગુ પડશે તેના વિષે જણાવેલ છે. TOPIC COVERED aadhar card new updates 2024 new aadhar card launched aadhar card download online new aadhar card launched 2024 aadhar card m...
pm kisan new updates | pm kisan gujarat | 3 ને બદલે 4 હપ્તા રૂ.8000 મળશે
มุมมอง 1.2Kหลายเดือนก่อน
pm kisan new updates | pm kisan gujarat | 3 ને બદલે 4 હપ્તા રૂ.8000 મળશે આ વિડિયો માં જે કિસાન મિત્રો પી. એમ કિસાન યોજના ના pm kisan Rs.6000 to Rs.8000 જેમાં આવનાર બજેટ માં સરકાર દ્વારા પી.એમ કિસાન ના વર્ષે રૂ.૬૦૦૦ મળે છે તે રૂ.૮૦૦૦ કરવામાં આવશે તેના વિશે માહિતી આપેલ છે. QUERIES SOLVED pm kisan installment increase to Rs.6000 to Rs.8000 pm kisan yojana gujarat pm kisan yojana gujarati pm kisan ...
ration card gujarat | ration card holder must know | જલ્દી આટલું કરો નહિતર રેશન નહિ મળે
มุมมอง 23Kหลายเดือนก่อน
ration card gujarat | ration card holder must know | જલ્દી આટલું કરો નહિતર રેશન નહિ મળે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration c...
ration card gujarat | ration card benefits gujarat | રેશનકાર્ડ ધરકો ને 6 મોટા લાભ મળશે
มุมมอง 30Kหลายเดือนก่อน
ration card gujarat | ration card benefits gujarat | રેશનકાર્ડ ધરકો ને 6 મોટા લાભ મળશે આ વિડિયો માં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ને ખુશ કરી દે તેવા સમાચાર , NFSA રેશન કાર્ડ ધારકો માટે 2024 નું સંપૂર્ણ વર્ષ ઘઉ અને ચોખા વિમામૂલ્યે મળશે અને બીજું અન્ય અનાજ રાહત દરે મળશે અને હવે થી રેશન કાર્ડ ધરકો ને બે વાર ફિંગર આપવાની રહેશે તેના વિષે જણાવેલ છે . QUERIES SOLVED ration card gujarat ration ca...
manav klyan yojana 2024-25 | માનવ કલ્યાણ યોજના 2024-25 જાહેર આ ખાસ જાણી લો
มุมมอง 7Kหลายเดือนก่อน
manav klyan yojana 2024-25 | માનવ કલ્યાણ યોજના 2024-25 જાહેર આ ખાસ જાણી લો
ration card gujarat | july 2024 ration card detail | આટલી વસ્તુ બંધ
มุมมอง 205Kหลายเดือนก่อน
ration card gujarat | july 2024 ration card detail | આટલી વસ્તુ બંધ
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો થશે 8 મોટા લાભ
มุมมอง 99Kหลายเดือนก่อน
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો થશે 8 મોટા લાભ
ration card gujarat | ration card benefits gujarat | રથયાત્રા નિમિત્તે ૧ લીટર તેલ મળશે
มุมมอง 1.8Kหลายเดือนก่อน
ration card gujarat | ration card benefits gujarat | રથયાત્રા નિમિત્તે ૧ લીટર તેલ મળશે
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો થશે 7 મોટા લાભ
มุมมอง 2.1K2 หลายเดือนก่อน
ration card gujarat | રેશનકાર્ડ ધારકો આ કાર્ડ કઢાવી લો થશે 7 મોટા લાભ
i khedut subsidy yojana 2024 | smartphone sahay yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
มุมมอง 2.7K2 หลายเดือนก่อน
i khedut subsidy yojana 2024 | smartphone sahay yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
ration card gujarat | bpl ration card benefites 2024 | રેશનકાર્ડ ધારકોને 5 મોટા લાભ
มุมมอง 10K2 หลายเดือนก่อน
ration card gujarat | bpl ration card benefites 2024 | રેશનકાર્ડ ધારકોને 5 મોટા લાભ
2000 no 17mo hapto kyare jama thase | pm kisan gujarat | 17 મો હપ્તો ફાઇનલ તારીખ
มุมมอง 49K2 หลายเดือนก่อน
2000 no 17mo hapto kyare jama thase | pm kisan gujarat | 17 મો હપ્તો ફાઇનલ તારીખ
2000 no 17mo hapto kyare jama thase | pm kisan gujarat | રૂ.6000 ને બદલે રૂ.8000 મળશે
มุมมอง 78K2 หลายเดือนก่อน
2000 no 17mo hapto kyare jama thase | pm kisan gujarat | રૂ.6000 ને બદલે રૂ.8000 મળશે
ration card gujarat | ration card benefits gujarat | જૂન મહિનાથી 5 મોટા ફેરફાર
มุมมอง 8K2 หลายเดือนก่อน
ration card gujarat | ration card benefits gujarat | જૂન મહિનાથી 5 મોટા ફેરફાર
ration card gujarat | june 2024 ration card detail | જૂન મહિનો 3 મોટા લાભ
มุมมอง 54K2 หลายเดือนก่อน
ration card gujarat | june 2024 ration card detail | જૂન મહિનો 3 મોટા લાભ
ujjwala beneficiary list 2024 | gas subsidy 2024 | ઉજ્જવલા યોજના : લીસ્ટ ૨૦૨૪ અને સબસિડી
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
ujjwala beneficiary list 2024 | gas subsidy 2024 | ઉજ્જવલા યોજના : લીસ્ટ ૨૦૨૪ અને સબસિડી
ration card gujarat | ration card benefits gujarat | હવેથી મળશે 6 મોટા લાભ
มุมมอง 57K2 หลายเดือนก่อน
ration card gujarat | ration card benefits gujarat | હવેથી મળશે 6 મોટા લાભ
manav klyan yojana 2024 | free shilai machine yojana | લાઈવ વિતરણ ચાલુ
มุมมอง 3K3 หลายเดือนก่อน
manav klyan yojana 2024 | free shilai machine yojana | લાઈવ વિતરણ ચાલુ
pm svanidhi apply online 2024 | gujarat yojana 2024 | પી.એમ સ્વનિધિ યોજના 2024
มุมมอง 1.4K3 หลายเดือนก่อน
pm svanidhi apply online 2024 | gujarat yojana 2024 | પી.એમ સ્વનિધિ યોજના 2024

ความคิดเห็น

  • @natubhaiprajapti8546
    @natubhaiprajapti8546 18 ชั่วโมงที่ผ่านมา

    સરકાર. બધુ. આપે. છે. પણ. વચે. કટકી. થય. જાય છે. એમા. બધા. જ. આવી ગયા. મામલતદાર. સુધી

  • @mmmalimmmali2902
    @mmmalimmmali2902 22 ชั่วโมงที่ผ่านมา

    આ પ્રમાણે તો કયારેય મળતું નથી😢😢

  • @Sanjay-rt5xs
    @Sanjay-rt5xs วันที่ผ่านมา

    તેલ 110 રૂપિયા લે છે ઘઉં 6kg મળે છે ચોખા 6kg મળે છે તુવેર દાળ આવતી નથી ખાંડ આવતી નથી અમે કહીએ છીએ તો એવું કહે છે ઉપરથી માલ આવ્યો નથી વડોદરા ગુજરાત

    • @theinfogujarati
      @theinfogujarati วันที่ผ่านมา

      10 vadhare lai jai che 100rs j bhav che aene kahevu 100rs.sarkar no bhav che.vstu na aavti hoi to tya na purvatha adhikari no smprk karo aene kaho ke vastu no stock nathi. aene pucho.

  • @IswarParmar-us2ww
    @IswarParmar-us2ww วันที่ผ่านมา

    ઈશ્વર ભાઈ

  • @jayjadavraay3392
    @jayjadavraay3392 2 วันที่ผ่านมา

    બીપીએલ કડસે તુવેરદાળ નથી આપી બાજરી નથી આપી ખાડ નથી આપી સણા નથી આપા મીઠું નથી આપુ

    • @theinfogujarati
      @theinfogujarati 2 วันที่ผ่านมา

      ખાંડ તો મળે જ ભાઈ આ બધી વસ્તુ ના આપતા હોય તો તમે તમારા જિલ્લા ના પુરવઠા અધિકારી નો સંપર્ક(કોલ કરો) કરો અથવા રેશન માટે ફરિયાદ કરી જુઓ.

  • @user-in8rn1hs8y
    @user-in8rn1hs8y 4 วันที่ผ่านมา

    हराम का खाना मत खाओ नहीतर कया होगा पता है ख

  • @prbhatmaliPrabhatmali
    @prbhatmaliPrabhatmali 4 วันที่ผ่านมา

    શું લેવા લોકોને ભરમાવો છો કે દસ રૂપિયા માં તેલ ૫૦કિલો અનાજ આવા ખોટા વિડ્યો શું લેવા બનાવો છો જે મળે છે તે જ ૨કિલો ઘવ ૩કિલોચોખા જ મળે છે આગળ ઘણા બધા વિડ્યો આવા ખોટા મુકેછે

    • @theinfogujarati
      @theinfogujarati 4 วันที่ผ่านมา

      10 માં તેલ ક્યાં કીધું છે? ૧૦૦ માં મળે છે તેલ ૧ લીટર અને ટોટલ ૫૦ કિલો તેમાં ઘઉ,ચોખા, દાળ બધું થઈ ને ટોટલ કરો. અનાજ કાર્ડ પ્રમાણે મળે બીપીએલ અને અંતયોદય વાળા ને વધારે મળે.

    • @theinfogujarati
      @theinfogujarati 4 วันที่ผ่านมา

      કયો વીડિયો ખોટો છે?

  • @AnilPatel-bb5nb
    @AnilPatel-bb5nb 5 วันที่ผ่านมา

    વલસાડ jujava ગામ ni kantol aavo ને જોવો

    • @theinfogujarati
      @theinfogujarati 5 วันที่ผ่านมา

      Online fariyad karo

    • @AnilPatel-bb5nb
      @AnilPatel-bb5nb 4 วันที่ผ่านมา

      અ લોકો માગે સામે થી

    • @AnilPatel-bb5nb
      @AnilPatel-bb5nb 4 วันที่ผ่านมา

      @@theinfogujarati ક્રિયા riye fariyad

    • @AnilPatel-bb5nb
      @AnilPatel-bb5nb 4 วันที่ผ่านมา

      @@theinfogujarati sarpch gharej kantol ચાલે

    • @theinfogujarati
      @theinfogujarati 4 วันที่ผ่านมา

      Aene kyo 100 rs bhav che.

  • @AnilPatel-bb5nb
    @AnilPatel-bb5nb 5 วันที่ผ่านมา

    ચોખા ને ખાડ ઘવ ટેલ biju મિથુ bas ataluj aape biju કાઇ ni aape

  • @AnilPatel-bb5nb
    @AnilPatel-bb5nb 5 วันที่ผ่านมา

    ખાડ 25

  • @AnilPatel-bb5nb
    @AnilPatel-bb5nb 5 วันที่ผ่านมา

    ટેલ 120

    • @theinfogujarati
      @theinfogujarati 5 วันที่ผ่านมา

      100 રૂપિયા જ દેવામાં ૧૨૦ નઈ આપતા.

  • @AnilPatel-bb5nb
    @AnilPatel-bb5nb 5 วันที่ผ่านมา

    કાઇ વધારે નહિ આપતા છે

  • @user-jf6es3nt5d
    @user-jf6es3nt5d 6 วันที่ผ่านมา

    I,sarm,kard,ma,koy,lab,malto,nati

  • @ajayraut1017
    @ajayraut1017 7 วันที่ผ่านมา

    60 varsh pachi mle bhai

    • @theinfogujarati
      @theinfogujarati 7 วันที่ผ่านมา

      Ha to ae me kidhelu j che and sari vat ae kevay ke jo tamari death thay to tamari family ne male bhai.

  • @Kirankumar-rk2ef
    @Kirankumar-rk2ef 7 วันที่ผ่านมา

    મારે ગેશ કનેશન છે સાદુ મને ઉજવલા લેવા માટે શુ કરવુ

    • @theinfogujarati
      @theinfogujarati 7 วันที่ผ่านมา

      reshnkard vibhajan kari. je navu reshnkard bane tema lai shako ujjvala connection

  • @rehanshaikh2795
    @rehanshaikh2795 8 วันที่ผ่านมา

    Isrmkadnokoeladmmdiunn Nathi

    • @rehanshaikh2795
      @rehanshaikh2795 8 วันที่ผ่านมา

      Om Moda samaroh shram Kanoon ko Labh varasat thyroid

  • @pushpaban3023
    @pushpaban3023 8 วันที่ผ่านมา

    કોઈપણ ગામ નું રેશન કાડૅ ગામ બદલેલ છે ચાલશે

    • @theinfogujarati
      @theinfogujarati 8 วันที่ผ่านมา

      One nation one ration antargat koipn jagaye chale

    • @SachinVasava-eo2uc
      @SachinVasava-eo2uc 6 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊 F 1:39 ​@@theinfogujarati

    • @chandrakantchauhan18
      @chandrakantchauhan18 14 ชั่วโมงที่ผ่านมา

      Kaha jata hai stock mein nahin hai Tel aaya nahin hua hai shakkar kam ho gai hai to kya Karen

  • @hansabenchauhan4534
    @hansabenchauhan4534 9 วันที่ผ่านมา

    ચૌહાણ મનીષાબેન પ્રદીપસિંહ જનધન યોજનાનો ખાતું બંધ થઈ છે તો ફરી એ નંબર ઉપર ચાલુ કરાવી આપવા વિનંતી

    • @theinfogujarati
      @theinfogujarati 7 วันที่ผ่านมา

      tamari je benk ma khatu hatu te bank par jai vat kari juo.

  • @ParvinPatel-k4e
    @ParvinPatel-k4e 9 วันที่ผ่านมา

    નવે શરતી આનલાઈન કરવામાં શું ડોયકમેટ જાય

  • @mohsinhusengani9086
    @mohsinhusengani9086 9 วันที่ผ่านมา

    hu form bharva jav6u to mari detail nathi khulti. error avijay 6. to su karvu parse

    • @theinfogujarati
      @theinfogujarati 8 วันที่ผ่านมา

      Csc center par jai ne bharelu?

  • @JayeshabhaiityabhaiPawar-m5r
    @JayeshabhaiityabhaiPawar-m5r 10 วันที่ผ่านมา

    કેમ જુઠું બોલીને કણાવે એમાં તેમને ફાયદા છું થાય એક વર્ષ થયું હજુ સુધી ફુટી કડી મળી નથી આ કઢાવી તે કઢાવ ગરીબ ને રડાવ છો.

    • @theinfogujarati
      @theinfogujarati 10 วันที่ผ่านมา

      Male bhai 60 varsh pachi ane aksmat na kissa ma pan male.aa card vala mandhan yojana ma form bhari mahine 3000 melvi shake

  • @RajeshBhattVlogs
    @RajeshBhattVlogs 12 วันที่ผ่านมา

    Koi faydo thayo nathi😢

  • @babipuraofficial9800
    @babipuraofficial9800 12 วันที่ผ่านมา

    જનધન યોજનાના ૧૦ મોટા લાભ જાણીને ચોકી જશો. બહુ ગભરુ દિલ ના હોતો હાર્ટએટેક પણ આવી શકે.

  • @sureshdholakiya
    @sureshdholakiya 12 วันที่ผ่านมา

    Sab fek you tube line vara bole se

  • @fayaz2969
    @fayaz2969 12 วันที่ผ่านมา

    जलदी मणै आवु करो मौदी

  • @fayaz2969
    @fayaz2969 12 วันที่ผ่านมา

    वीकलाग ना रुपीया बेक माथी मरा नथी

  • @pinalgosai8889
    @pinalgosai8889 14 วันที่ผ่านมา

    રહેઠાણ નું સરનામું હોય ત્યાં થી જ લઈ શકાય કે બહાર રહેતા હોય ત્યાં થી પણ લેવાય ??

    • @theinfogujarati
      @theinfogujarati 14 วันที่ผ่านมา

      Tamare tya je ges agency parthi batalo aavto hoi tya puchi juo.

  • @malakotwani3080
    @malakotwani3080 14 วันที่ผ่านมา

    Kai bank ne eni detail

    • @theinfogujarati
      @theinfogujarati 14 วันที่ผ่านมา

      tamari je bank hoi tema male aa card par thi pm man dhan yojana nu form bharvanu.pm mandhan yojana ma sharm card vala aapply kari shake ane man dhan ma aapply kariya bad 60 varsh pachi dar mhine 3000 penshan male.

  • @malakotwani3080
    @malakotwani3080 14 วันที่ผ่านมา

    Card to kdhvyu chhe hju sudhi kai mlyu nthi.ne kya khata ma jama thase

  • @V.r.dhunkh
    @V.r.dhunkh 15 วันที่ผ่านมา

    હું એક વિદ્યાર્થી છું લોન લઈ શકું મારે કઈ ટ્રેનિંગ લેવી પડશે..... મને કોઈ આવડત નથી

    • @theinfogujarati
      @theinfogujarati 15 วันที่ผ่านมา

      Dhandho karatA hoi ae loko ne male bhai.vidharthi mate biji ghani yojanao hoi che jemathi loan melvi shako.

  • @sunilpatani1087
    @sunilpatani1087 16 วันที่ผ่านมา

    dafod na banavo

    • @theinfogujarati
      @theinfogujarati 15 วันที่ผ่านมา

      બીજા કોઈ ને પૂછી લો જેની પાસે આ કાર્ડ હોય અને અકસ્માત મૃત્યુ થયું હોય તો મળ્યા હોય પૈસા ક્લેમ કરવા પડે અને 60વર્ષ પછી 3000પ્રતિ મહિનો પેન્શ પણ મળે છે.

  • @KismatKr
    @KismatKr 16 วันที่ผ่านมา

    ભાઈ અમે વિશ્વકર્મા ની ટ્રેનિંગ આપી છે પણ હજુ સુધી પૈસા નથી આવ્યા

    • @theinfogujarati
      @theinfogujarati 16 วันที่ผ่านมา

      ઇ વાઉચર ડાઉનલોડ કરેલુ છે. તમારા ઘરે આવશે પી.એમ વિશ્વકર્મા ટોલ ફ્રી નંબર માં કોલ કરી વાત કરી જુઓ.

    • @user-te2fg5px3d
      @user-te2fg5px3d 3 วันที่ผ่านมา

      પૈસાનથીમલીયા​@@theinfogujarati

    • @user-te2fg5px3d
      @user-te2fg5px3d 3 วันที่ผ่านมา

      ​@@theinfogujarati ફબસષ

  • @DamorDamor-nm7sg
    @DamorDamor-nm7sg 16 วันที่ผ่านมา

    Damorsumasiskabhai

  • @SureshMakwana-wu6ys
    @SureshMakwana-wu6ys 16 วันที่ผ่านมา

    અમદાવાદ સત્ય મનગર અમરાઈવાડી રહું છું

  • @SureshMakwana-wu6ys
    @SureshMakwana-wu6ys 16 วันที่ผ่านมา

    મારીજોડેછેપણહજુસુધીલાભમલયો નથીહુમોચીછુપણ મજુરીકરુછુએકવષૅથયગયુછેહજુલાભનથી

  • @BtThakor-cv2ue
    @BtThakor-cv2ue 16 วันที่ผ่านมา

    મોદીશાહેબનેવીનંતીકરવામોઆવેછે‌.અમારા.કોટીકોટીનમશકર.અમારાગામોએકછોકરોછે.એનેમાબાપમરીગયેલછેતો.એનાકાકાના.દીકરાઓ.જમીનલ‌ઈલીધીછે.આછોકરાનોહક‌આપવોજોઈયે.આટલુધાનમોરાખજો.જેહીદ

    • @BtThakor-cv2ue
      @BtThakor-cv2ue 16 วันที่ผ่านมา

      ગામ.માણેકપુરા.તાલુકો.ડીશા.જીલોબનાશકોઠા.જમીનવાળોછોકરાનુનામ.વશરામજીજાલાજી

  • @bhikhujisolanki3886
    @bhikhujisolanki3886 17 วันที่ผ่านมา

    Sars mahiti api

  • @KanjirmMakvana
    @KanjirmMakvana 17 วันที่ผ่านมา

    મકવાણા કાનજીભાઈ

  • @prashantsikotariya8096
    @prashantsikotariya8096 18 วันที่ผ่านมา

    Form open nahi ho raha

    • @theinfogujarati
      @theinfogujarati 17 วันที่ผ่านมา

      Yojana hal open j che me check kariyu form khule j tame biji var try kari juo

  • @topmoviescene1790
    @topmoviescene1790 18 วันที่ผ่านมา

    Hindu Darji જ્ઞાતી આવતું નથી શું કરવું

    • @theinfogujarati
      @theinfogujarati 18 วันที่ผ่านมา

      Tamare pm viswkarma yojana ma form bharvanu. Pdf ma joi lo darji kam mate pm viswkarma ma bharvanu.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 18 วันที่ผ่านมา

    Aana mate sarkar javabdar

    • @theinfogujarati
      @theinfogujarati 18 วันที่ผ่านมา

      Nakki na kevay je shop owners hoi ae loko pan badali shake kharab mal lai saro mal bije vechi de

  • @KrishnaBlog.
    @KrishnaBlog. 18 วันที่ผ่านมา

    I am not BPL?

    • @theinfogujarati
      @theinfogujarati 18 วันที่ผ่านมา

      Tame amathi aavti category ma hoi to bhari shako vyvsay ni category.

  • @ThakorBhalaj
    @ThakorBhalaj 18 วันที่ผ่านมา

    સાશીવાતછે

  • @kapilsinhparmar8688
    @kapilsinhparmar8688 18 วันที่ผ่านมา

    Fom bharva mate bpl schor Khyati lavvo

  • @SakilVohra-k1i
    @SakilVohra-k1i 19 วันที่ผ่านมา

    Chana dal nathi aapta

    • @theinfogujarati
      @theinfogujarati 19 วันที่ผ่านมา

      Online fariyad karo.

    • @SakilVohra-k1i
      @SakilVohra-k1i 19 วันที่ผ่านมา

      @@theinfogujarati kevi. Rite

    • @theinfogujarati
      @theinfogujarati 19 วันที่ผ่านมา

      Ration card na mara video na playlist ma fariyad no video che joi lo

  • @josnabenpanara8728
    @josnabenpanara8728 19 วันที่ผ่านมา

    એક કાડૅ કાઢવાની લીધે છે છે તો શું લાભ મલશે

  • @navinraval6484
    @navinraval6484 20 วันที่ผ่านมา

    Navian,Chadr,S ,Raval,Nadiad,Gujarat❤

  • @chetram5121
    @chetram5121 20 วันที่ผ่านมา

    Modee. Je. Bot. ACH chhe. Din. Aye. Ap. Ne. A p. L. 1. 2. Ka. Rasn. Bilek. Kra. Diya. 400r. Ges. Ka. Bhav. Tha. Us. Ka. 800kra. Diya. Sb. Cd. Bind. Kar. De. Fire. Ges. Ka. Silendr. Kisee. Ko. Ajtk. Nhee. Mila. Aap. Ki. Me. Daru. Ssta. Mhega. Tel. Kogres. Ne. 40. Brs. Me. Nhee. Kiya. Bo. KR. Dikhaya. Jay. Modi. Srkar. Jay. Mode. Bapa. Kanara. Gujrat. Me

  • @brijeshpatel9346
    @brijeshpatel9346 21 วันที่ผ่านมา

    Complain edit or delete is possible?

    • @theinfogujarati
      @theinfogujarati 21 วันที่ผ่านมา

      Hu joi lav karan ke me ama apply karelu nathi. Joi ne kav tamane.

  • @RahulSolanki-jf6ru
    @RahulSolanki-jf6ru 21 วันที่ผ่านมา

    ફેકવાનું બંધ કરી દો ઘંટો મળતું નથી