Sai Devotee
Sai Devotee
  • 51
  • 105 993
Ganpati Prarthna Ghanpath Video With Gujarati Meaning | Sai Devotee

શ્રી ગણેશાય નમઃ
શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ
ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે.
વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ દેવોની ભાષા સંસ્કૃતમાં હોવાથી વ્યાપક સમજણના શુભ હેતુથી તેના મૂળ ભાવાર્થ જળવાઈ રહે તેની વિશેષ કાળજી રાખી સામાન્ય જન પણ સમજી શકે તે માટે ગુજરાતી માં રૂપાંતર કરી રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
વેદમંત્રોનું પઠન અથવા શ્રવણ પ્રાર્થના ના સ્વરૂપમાં થતું હોય છે. મંત્રોના અર્થ જાણ્યા વગર પણ પઠન અથવા શ્રવણ કરવાથી પ્રાર્થના સફળ થાય છે. પરંતુ અર્થ ના જ્ઞાન સહીત થતું પઠન અથવા શ્રવણ ઘણું વધારે લાભકારક છે. મંત્રોના અર્થ જાણીને જે વ્યક્તિ પઠન અથવા શ્રવણ કરે છે તેને ધર્મ,અર્થ,કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, સાથે અલોકિક આનંદ ની અનુભૂતિ થાય છે.
ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના આ અવતારનો ઉદ્દેશ સનાતન ધર્મની અને વૈદિક સંસ્કૃતિનીપુન:સ્થાપના, સેવા દ્વારા
સમાજકલ્યાણ કરવાનો છે. અને એના ભાગરૂપે પ્રશાંતિનિલયમમાં વેદમંત્રોનો ઉચ્ચારણ પ્રાતઃકાલ અને સંધ્યાકાલ નિયમિત રૂપે વર્ષોથી કરવામાં આવે છે જે સૂક્ષ્મરૂપે પઠન અને શ્રવણ કરતા જનસમુદાયના આત્માની શુદ્ધિ કરે છે તથા પરિણામ સ્વરૂપે તેમના માં આમૂલ પરિવર્તન કરી સમાજસેવા કરવા અને બાબાના ઉદેશની પૂરતી કરવા પ્રેરિત કરે છે.
ભગવાનના અવતાર કાર્યમાં સેવક બનીને ફાળો આપવો હોયતો વેદોપાસનાકરીએ અને વેદપ્રણાલી આધારિત જીવનશૈલી અપનાવી તેનો પ્રસાર કરીએ.
આ ઓડિયો વિડિઓ વેદમંત્રમાલા સમસ્તલોકા: સુખીનો ભવન્તુની ભાવનાથી સાકાર કરવામાં જે ભક્તજનો એ સહકાર આપ્યો તે સર્વેનો અંત: કરણપૂર્વક આભાર .......
વિશેષકરીને,
શ્રી મનોહરભાઈ ત્રિકન્નાડ(રાજ્યપ્રમુખ,શ્રી સત્ય સાઈ સેવા સંગઠન,ગુજરાત),શ્રી યજ્ઞેશ જાની(જિલ્લા પ્રમુખ, શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ,અમદાવાદ),સુ. શ્રી મૃદુલા નાયક
આ કાર્યમાં અમને નિમિત્ત બનાવવા માટે અમે ભગવાન બાબાના કાયમ માટે ઋણી રહીશું.
ભગવાન બાબાને કોટી કોટી ધન્યવાદ, કોટી કોટી પ્રણામ
ગુણવંત ડાહ્યાભાઈ પંચાલના
જયસાઈરામ
Email :gunvant.ram@draftair.com
Mo. : +91 98980 96720
มุมมอง: 338

วีดีโอ

Swasti Vachak Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 5176 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Sandhyavadan Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1756 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Saman Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 8646 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Vastu Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 4166 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Ratri Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 6306 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Nasdiy Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 856 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Mrutika Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1656 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Narayno upnisad Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 7016 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Suryo upnisad Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 2976 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Surya Namaskar Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1K6 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Udakshanti Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1696 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Bramhanandwalli Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 2706 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Shree Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 61K6 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Durva Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 5566 ปีที่แล้ว
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ...
Navgrah Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 4346 ปีที่แล้ว
Navgrah Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Bhagya Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1.1K6 ปีที่แล้ว
Bhagya Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Medha Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 9456 ปีที่แล้ว
Medha Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Shri Rudra Prashn Laghunyas Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 3576 ปีที่แล้ว
Shri Rudra Prashn Laghunyas Video With Gujarati Meaning | Sai Devotee
Hiranyagarbh Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1816 ปีที่แล้ว
Hiranyagarbh Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Vishnu Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1876 ปีที่แล้ว
Vishnu Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Ganpati Atharvam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 9K6 ปีที่แล้ว
Ganpati Atharvam Video With Gujarati Meaning | Sai Devotee
Narayan Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 2.5K6 ปีที่แล้ว
Narayan Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Durga Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 2026 ปีที่แล้ว
Durga Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Prokshan Mantra Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 736 ปีที่แล้ว
Prokshan Mantra Video With Gujarati Meaning | Sai Devotee
Ganesh Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 3626 ปีที่แล้ว
Ganesh Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Isavasyoupanisad Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 766 ปีที่แล้ว
Isavasyoupanisad Video With Gujarati Meaning | Sai Devotee
Devi Suktam Video With Gujarati Meaning || Sai Devotee
มุมมอง 5146 ปีที่แล้ว
Devi Suktam Video With Gujarati Meaning || Sai Devotee
Ayush Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 1156 ปีที่แล้ว
Ayush Suktam Video With Gujarati Meaning | Sai Devotee
Pavaman Suktam Video With Gujarati Meaning | Sai Devotee
มุมมอง 666 ปีที่แล้ว
Pavaman Suktam Video With Gujarati Meaning | Sai Devotee

ความคิดเห็น

  • @chatnarav773
    @chatnarav773 6 หลายเดือนก่อน

    Jay shree mahalaxmi ma krupa Karo krupa Karo 🎉❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    🕉🕉🕉🕉🕉🕉

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    🕉🕉🕉🕉🕉

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    🕉🕉🕉🕉🕉🕉

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌🕉🕉🕉🕉🕉

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @murlidharsoni7504
    @murlidharsoni7504 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @ajprajapati8745
    @ajprajapati8745 ปีที่แล้ว

    જય ગુરુદેવ. આપનો ખૂબ ખૂબ આભાર સ્પષ્ટ ઉચ્ચારણ અને મંત્ર મુગ્ધ થવાથી આનંદિત થઈ ગયા.

  • @nirmalsoni5
    @nirmalsoni5 2 ปีที่แล้ว

    good work!

  • @ramilapatel5929
    @ramilapatel5929 2 ปีที่แล้ว

    Very nice. 🙏🙏🙏👍👍

  • @ramilapatel5929
    @ramilapatel5929 2 ปีที่แล้ว

    Very nice 👍👍🙏🙏🙏

  • @patelkailash8430
    @patelkailash8430 2 ปีที่แล้ว

    Very nice 👍👍👍👌👌 Jay shree Mahalaxmi t

  • @HasmukhPatel-xo3gs
    @HasmukhPatel-xo3gs 2 ปีที่แล้ว

    Best for life

  • @vaishalibhatt1442
    @vaishalibhatt1442 2 ปีที่แล้ว

    Sairam

  • @naynabhatt648
    @naynabhatt648 3 ปีที่แล้ว

    👌👌🙏

  • @ramavyas7069
    @ramavyas7069 3 ปีที่แล้ว

    Om namah shivay 👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @maheshtamang2663
    @maheshtamang2663 3 ปีที่แล้ว

    Sai Ram 🙏 It would be very helpful if you kindly translate the meaning either in hindi or english also🙏🙏🙏

  • @pinkypatel6777
    @pinkypatel6777 3 ปีที่แล้ว

    Thank you , too good 👏🙏🏻🙏🏻👌

  • @purviraval871
    @purviraval871 3 ปีที่แล้ว

    उच्चारण विडियों डाउनलोड थाय तो अथँ सहित वाची सकाय तो तमे विडियों डाउनलोड थाय ऐवी कृपा करो गुजराती मा आ एकज विडयो छे हिंदी मा अथँ सरखो नथी समजातो हु पण गुजराती छु 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purviraval871
    @purviraval871 3 ปีที่แล้ว

    आ पुरुष सुकत डाउनलोड थय सके तेवी कृपा करो पलीझ रीकवेसट , हर हर महादेव 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️

  • @kiranpathak4015
    @kiranpathak4015 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranpathak4015
    @kiranpathak4015 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranpathak4015
    @kiranpathak4015 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranpathak4015
    @kiranpathak4015 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sutharfalguni9330
    @sutharfalguni9330 4 ปีที่แล้ว

    Om Namah Shivay

  • @devashah1078
    @devashah1078 4 ปีที่แล้ว

    Beautiful voice Supab

  • @priyasamir6575
    @priyasamir6575 4 ปีที่แล้ว

    Ha mahisasur par banavo.gujrati ma

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 4 ปีที่แล้ว

    ૐ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ