The Dang News (Aapki Awaaz)
The Dang News (Aapki Awaaz)
  • 102
  • 89 062
સાપુતારા ખાતે ધરણાં કરીને કલેકટર સાહેબ ને આપ્યો આવેદનપત્ર તેવામાં અમો સંગીતાબેન આહીરેઅનેમહેશભાઈઆહિરે
સાપુતારા ખાતે ધરણાં કરીને કલેકટર સાહેબ ને આપ્યો આવેદનપત્ર
તેવામાં અમો સંગીતાબેન આહીરે અને મહેશભાઈ આહિરે મળીને કર્યું જોરદાર ખુલાશો
มุมมอง: 205

วีดีโอ

સંપૂર્ણ ડાંગ જિલ્લામાં સરકારી પડતર જગ્યા ઘણી જગ્યા ગામે ગામે બે થી ત્રણ એક્ટર આવી છે
มุมมอง 7519 ชั่วโมงที่ผ่านมา
સંપૂર્ણ ડાંગ જિલ્લામાં સરકારી પડતર જગ્યા ઘણી જગ્યા ગામે ગામે બે થી ત્રણ એક્ટર આવી છે, જેની લેખિત માહિતીઓ સાથે 18 / 10 / 2024 ના રોજે મહેશભાઈ આહિરે અને સંગીતાબેન આહિરે લાઈવ ધરણા સમયે જાહેર આવશે જેઓની પ્રમુ માંગણીઓ છે, કે વારમ વાર સ્થાધારી નેતાઓને જમીનો ફાળવી આપવામાં આવે છે, તો શિક્ષકો અને પોલીસ પરિવારો અને પત્રકારો અને વકીલ પરિવારો અને વૃદ્ધ પરિવારો અને દિવ્યાંગો અને વિધવા બહેનોએ શુ ગુણો કર્યો છ...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ.
มุมมอง 4621 วันที่ผ่านมา
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ.
અભિષિકત ચેરીટેબલ ટ્રસ્ટ મંડળ દહેર મુ,ઉગા,પો,લવચાલી,તા,સુબીર, જી,ડાંગ મંત્રી,ભરતભાઇ ચંદર ભાઈ દેશમુખ
มุมมอง 6828 วันที่ผ่านมา
અભિષિકત ચેરીટેબલ ટ્રસ્ટ મંડળ દહેર મુ,ઉગા,પો,લવચાલી,તા,સુબીર, જી,ડાંગ મંત્રી,ભરતભાઇ ચંદર ભાઈ દેશમુખ
આહવા થી ચીચલી વિસ્તાર ની બસની અ સુવિધા ના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ જોખમી રીતે દરવાજા પર ઊભા રહી છે
มุมมอง 335หลายเดือนก่อน
આહવા થી ચીચલી વિસ્તાર માં આવતા ગામો જેમ કે બિસ્યા પીપલ ઘોડી મહાલપાડા નંદન પેડા ભરાડી કોદમાળ એવા જે ગામો છે એ ગામોમાંથી સ્કૂલના છોકરાઓ અને પેસેન્જર બસમાં મુસાફરી કરે છે પરંતુ બસની અ સુવિધા ના કારણે પેસેન્જર દરવાજા પાસે ટીંગાઈ ને જાય છે
21 ઓગસ્ટ, નવસારી જનતા ટુડેના સંવાદદાતા અલ્તાફ શેખે બંધારણ બચાવોરેલીઅનેડો.બાબાસાહેબઆંબેડકરદ્વારાSC/ST
มุมมอง 352 หลายเดือนก่อน
21 ઓગસ્ટ, નવસારી જનતા ટુડેના સંવાદદાતા અલ્તાફ શેખે બંધારણ બચાવો રેલી અને ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા SC/ST અનામતના મુદ્દે લખેલા બંધારણના શપથ લેવા માટે એક મેગા રેલીનું આયોજન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરવામાં આવ્યું હતું. નવસારીમાં મુનશી કોઈ મેદાનમાં એક એડવોકેટે SC-ST સમુદાયને લગતી તેમની માંગણીઓનો ઉલ્લે કરીને આ રેલીને બિનરાજકીય ગણાવી જ્યારે અમારા સંવાદદાતા દ્વારા પૂછવામાં આવ્યું કે, S...
આદિવાસી સમાજ એક સંપ થાય એ સમાજના જ કેટલાક નેતાઓઇચ્છતાનથીઅનેરાજનીતિકરેછે એ આદિવાસીસમાજમાટેદુઃખનીવાતછે
มุมมอง 742 หลายเดือนก่อน
આદિવાસી સમાજ એક સંપ થાય એ સમાજના જ કેટલાક નેતાઓઇચ્છતાનથીઅનેરાજનીતિકરેછે એ આદિવાસીસમાજમાટેદુઃખનીવાતછે
સાપુતારા ઘાટ માં લક્ઝરી બસ પલટી મારી એ વિડિયો
มุมมอง 1843 หลายเดือนก่อน
સાપુતારા ઘાટ માં લક્ઝરી બસ પલટી મારી એ વિડિયો
Dang darbaar 2024 . डांग दरबार का प्रारंभ।
มุมมอง 3257 หลายเดือนก่อน
પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર ડાંગ ની જનતા ને તેમજ આજુ બાજુ ના જિલ્લા ઓ નાં નાગરિકો ને મળવાનો છે તેમાં કોઈ બેમત નથી,પરંતુ ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી વર્ષો થી ગુજરાત ના રાજ્યપાલ શ્રી દ્વારા કરવામા આવતી હોય તે બાબત ની આ વખતના કાર્યક્રમ માં ખોટ સરી એવું લાગી રહ્યું છે. ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની...
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલા પાણી પુરવઠાના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગવાનો કારણ હજુ ચર્ચાનો વિષયબન્યો
มุมมอง 1157 หลายเดือนก่อน
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલા પાણી પુરવઠાના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગવાનો કારણ હજુ ચર્ચાનો વિષય બન્યો. તા. 11-03-2024
राम मंदिर के स्थापना के समय। यह वीडियो देखना जरुरी!!!!!!!
มุมมอง 149 หลายเดือนก่อน
राम मंदिर के स्थापना के समय। यह वीडियो देखना जरुरी!!!!!!!
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી મળતાજ બી જે પી ઉપર પ્રહાર.
มุมมอง 12610 หลายเดือนก่อน
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુ તરીકેની જવાબદારી માટે મારા પર વિશ્વાસ રાખી નિમણૂક કરવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. મુકેશ સી પટેલ.
આહવાથી વઘઈ જતા રોડ ની હાલત તમે જોઈ શકો છો રોડ મંજૂર થઈ ગયેલ બાદ પણ પેચ માર્યા છે
มุมมอง 21010 หลายเดือนก่อน
આહવાથી વઘઈ જતા રોડ ની હાલત તમે જોઈ શકો છો રોડ મંજૂર થઈ ગયેલ બાદ પણ પેચ માર્યા છે🥺
પબ્લિક કોમન યુનિવર્સિટી એકટ ૨૦૨૩નો વિરોધ.રદ કરવાની માંગણી.
มุมมอง 51ปีที่แล้ว
પબ્લિક કોમન યુનિવર્સિટી એકટ ૨૦૨૩નો વિરોધ. અને રદ કરવાની માંગણી સરકાર પાસે કરી.વડોદરામાં અલગ અલગ સામજિક સંસ્થા દ્વારા તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે આવેદનપત્ર આપી રજુઆત કરી. માતૃ સંસ્થા મ.સ.યુનિ.ની સ્વાયત્તા બચવવા અને સરકાર કાળા કાયદાનું અમલીકરણ ન કરે તે માટેગુજરાતના ગવર્નરશ્રી વડોદરા ના કલેકટર દ્વારા આવેદન આપવામાં આવ્યું.
આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગ નાં આગેવાનો દ્વારા ડાંગના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત.
มุมมอง 68ปีที่แล้ว
*આજ રોજ આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગ નાં આગેવાનો મુકેશભાઈ પટેલ, ગમજુભાઈ ચૌધરી, મોતીલાલભાઈ, ગમનભાઈ, મનીષભાઈ,SOI ગ્રુપ સામગહાન,ગીતાબેન, કિશોરીબેન, જીગ્નેશભાઈ,નિલેશભાઈ ગાવિત, યોગેશભાઈભોંયે, મહેશભાઈ આહીરે, હરીશ ચૌધરી,સમસ્ત આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાજ્યપાલશ્રી ને ડાંગ જિલ્લાનાં અગત્યનાં વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા તેમજ જો ઉકેલ નહિ આવેતો ધારણા પ...
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એડવોકેટ સુનિલભાઈ ગામીત નું નિવેદન🏹
มุมมอง 162ปีที่แล้ว
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એડવોકેટ સુનિલભાઈ ગામીત નું નિવેદન🏹
અજય પટેલ- ચેરમેન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા. ( આહવા ડાંગ )
มุมมอง 80ปีที่แล้ว
અજય પટેલ- ચેરમેન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા. ( આહવા ડાંગ )
આદિવાસી બાળાઓ ઉપર થતા બળાત્કારના બનાવો અંગે MLA. નુ મોટું સ્ટેટમેન્ટ.
มุมมอง 131ปีที่แล้ว
આદિવાસી બાળાઓ ઉપર થતા બળાત્કારના બનાવો અંગે MLA. નુ મોટું સ્ટેટમેન્ટ.
પાંડવા-ભવાનદગડ ગામે પીવાનું પાણી મળતુ નથી
มุมมอง 157ปีที่แล้ว
પાંડવા-ભવાનદગડ ગામે પીવાનું પાણી મળતુ નથી
અનંત પટેલ. સરકારે ડેમ રદ કરવાનો પોતાનો વાયદો કરી ફરી સર્વે નું કામ શરૂ કર્યું
มุมมอง 51ปีที่แล้ว
અનંત પટેલ. સરકારે ડેમ રદ કરવાનો પોતાનો વાયદો કરી ફરી સર્વે નું કામ શરૂ કર્યું
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ નો ભૂત ફરી આવ્યો. વઘઈ ખાતે મહારેલી
มุมมอง 93ปีที่แล้ว
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ નો ભૂત ફરી આવ્યો. વઘઈ ખાતે મહારેલી
આદિવાસી કોંકણા, કુકણ, કુનબી સમાજ દ્વારા વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી .
มุมมอง 44ปีที่แล้ว
આદિવાસી કોંકણા, કુકણ, કુનબી સમાજ દ્વારા વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી .
દીપદર્શન સ્કૂલ આહવા શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને ઢોર માર મારવામાં આવ્યો
มุมมอง 227ปีที่แล้ว
દીપદર્શન સ્કૂલ આહવા શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને ઢોર માર મારવામાં આવ્યો
ધૂડા ગામના ઘાટમાં વતને પરત ફરી રહેલ શેરડી કામદારોને ગમખ્વાર અકસ્માત નડતાં ૨૨ જેટલા મજૂરોને ઇજા થઈ છે
มุมมอง 85ปีที่แล้ว
ધૂડા ગામના ઘાટમાં વતને પરત ફરી રહેલ શેરડી કામદારોને ગમખ્વાર અકસ્માત નડતાં ૨૨ જેટલા મજૂરોને ઇજા થઈ છે
તા. 26 મી જાન્યુઆરી 2023 ના રોજ ડાંગ જિલ્લા આહવા ખાતે સંવિધાન પાર્ક પર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.
มุมมอง 70ปีที่แล้ว
તા. 26 મી જાન્યુઆરી 2023 ના રોજ ડાંગ જિલ્લા આહવા ખાતે સંવિધાન પાર્ક પર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.
આદિવાસી એકતા પરિષદ. 30 મો એકતા મહાસંમેલન છોટાઉદેપુર હમીરપુરા.
มุมมอง 27ปีที่แล้ว
આદિવાસી એકતા પરિષદ. 30 મો એકતા મહાસંમેલન છોટાઉદેપુર હમીરપુરા.
ચીખલી ખાતે કેજરીવાલ નું ધાર ધાર ભાષણ
มุมมอง 113ปีที่แล้ว
ચીખલી ખાતે કેજરીવાલ નું ધાર ધાર ભાષણ
ચીખલી માં કેજરીવાલની સભા., ડાંગ ૧૭૩ ઉમેદવાર એડ.સુનિલ ગામીત નુ નિવેદન.
มุมมอง 251ปีที่แล้ว
ચીખલી માં કેજરીવાલની સભા., ડાંગ ૧૭૩ ઉમેદવાર એડ.સુનિલ ગામીત નુ નિવેદન.
ડાંગ આપ ઉમેદવાર ના લોકો માટે ગેરંટી વાયદાઓ.
มุมมอง 92ปีที่แล้ว
ડાંગ આપ ઉમેદવાર ના લોકો માટે ગેરંટી વાયદાઓ.
આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દ્વારા પ્રજાજોગ સંદેશ.
มุมมอง 1.1K2 ปีที่แล้ว
આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દ્વારા પ્રજાજોગ સંદેશ.

ความคิดเห็น