Udaybhai Dhadhal
Udaybhai Dhadhal
  • 141
  • 4 417 805
Meldi Vare Chade ( Official Video ) : Udaybhai Dhadhal | Meldi Maa Song
Meldi Maa New Song - Meldi Vare Chade By Udaybhai Dhadhal
Credits & Creators
Title :~ Meldi Vare Chade
Singer :~Udaybhai Dhadhal
Lyrics:~ Daan Algari (Shree Takhatdan Rohadiya)
Record By :~ Folk Fusion Studio, Ahmedabad
Music :~ Kuldip Gadhvi
Mix & Mastered By :- Kuldip Gadhvi
DOP :~ Kaushik Sadhu
Production :~ 7th Sence Concept (Hiren Nimavat)
Designing :~ MJ Studios
Special Thanks :~ Shree Vadlivala Meldi Maa Temple - Babra (Rajubhai Jethva)
Producer :~ Ajaybhai Dhadhal
Official Lyrics
:~ તખતદાન રોહડીયા દાન અલગારી
કોઈ રાંક સમજી રોળતાં નિર્ધન ગણીને નો ગણે
રુઠ્યો છે એનો રામ એવું ભાઈ જાઈ પણ ભણે
એવે વખત અવિલંબ નું જો નામ લેતાં આવડે
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
સામું જુવે નહીં સગો ને કોઈ સંબંધી નો સાંભળે
ટેકો દિયણ કો ત્રિભુવનમાં માનવી ને નો મળે
ઇ અવસરે મઢ મેલડી ને પાય લાગી જો પડે
તો પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
નામ મંગળ મેલડીનું લિયે સાચા નેહથી
જગદંબ એને જાળવેને સાચવે ભલ સ્નેહથી
વમળથી ડુંકી દમળમાં કરે કામ કડેધડે
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
દુખથી દર્રદથી દોસ્તથી દુશ્મનોથી દમેલા
વેવારથી થાકેલ હો કે નાત ગતથી નમેલા
ઠેલેને ઠેલે ચડેલા જો ચડે માઁને ચોપડે
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
દુહા:~
જગ બધું જુઠું પડે દેવનાં લાગે દાગ
તું સંભારજે સગા માતા સાચી મેલડી
મંગળવારે ય માવડી તને કોઈ કફરા ચિંધે કામ
એનાં પાહા પોભાર પાડતી માઁ મેલડી તમામ
મેલડી મંગળ નામ છે પરચાળી પ્રખ્યાત
અમંગળ અહળાવજે મંગળ કરણી માત
અસુરા અવગતીયાં કોઈ ભુતની લાગે ભેહ
મેલડી કાઢે મલકનાં ખવીસ પલીત ને ખેહ
When You Hear Word "Dakla" First Comes in Mind - "Meldi Rame Mari Meldi Rame", There Are Many Songs Of Maa Meldi Like "Meldi Maa Na Dakla", " Meldi Maa Ni Aarti", "Meldi Maa Na Geet", " Meldi Maa Ni Regadi", "Meldi Maa Na Garba" And Lots Of Stories And Folk Stories Are Avilible Across The Internet World But in Real world There Is "The Devi Who Killed 'Devvils'"that Is Maa Meldi, "The Devi Who Controls Darkness" That Is Maa Meldi, "The Devi So Danger but Still So kind" Thats our Meldi Maa
Gujarat Na Gamde Gamde Meldi Maa Na Besna Chhe , Meldi Maa Gujarat Akha Thi Mandi Ne Chek America London Australiya ma Vasta Gujratio Ane Samagra Vishva Ma Pujay Chhe . Kavi Ane Kalakaro Maa Meldi Na Adbhut Bhav Raju Kare Chhe Jyare Meldi Maa No Mandvo Hoy , Meldi Maa Na Dakla To Jag Vikhyat Chhe , Ane Meldi Maa Ni Regadi To Ape Sambhdi J Hase .
Meldi Maa Na Ghana Bhav ape Sambhdya Hase Pan Aa Geet Na Sabdo Aapne Roj Roj Aa Geet Sambhdva Majboor Kari Dese , Charan Kavi Shree Takhatdan Rohadiya ji Ni Kalme Lakhyael Aa Meldi Maa Nu Geet Aapne Khub j Gamse Ane Aaa Geet Ena Sabdo Ni Jem Aapna Jivan Mathi Dukh Dard Ne Bhangi Nakhe Evi Prarthna Sathe - Jay Maa Meldi
મેલડી માંના ઘણા ભાવ આપે સાંભળ્યાં હશે પણ આ ગીત નાં શબ્દો આપને રોજ રોજ આ ગીત સાંભળવા મજબુર કરી દેશે ચારણ કવિ શ્રી તખતદાન રોહડીયાજીની કલમે લખાયેલ આ મેલડી માંનું ગીત આપને ખુબ જ ગમશે અને આ ગીત એના શબ્દો ની જેમ આપનાં જીવનમાંથી દુખ દર્દ ને ભાંગી નાખે એવી પ્રાર્થના સાથે…
Jay Maa Meldi
#meldimaasong #udaybhaidhadhal #meldivarechade
Hit’s Of Udaybhai Dhadhal Link Below 👇🏻
Mogal Bhalay
th-cam.com/video/esh_Eo2ea3I/w-d-xo.htmlsi=WeqUMRfNekdLXX1R
Vir Ne Jari Bharela Safa
th-cam.com/video/cx8KXptYmKw/w-d-xo.htmlsi=WvcxEd-2z5dBe9i2
Samaru Sonbai
th-cam.com/video/QbFTLMM_6Sk/w-d-xo.htmlsi=-tW2GpplucxZR9Il
Sonbai Charni
th-cam.com/video/MdmKhANANrA/w-d-xo.htmlsi=1hxE3mEtieCbMAhc
Roji re Ghodi
th-cam.com/video/ibLZE_vN740/w-d-xo.htmlsi=sr-mYi29qR_9heJw
Lagan Geet
th-cam.com/video/qt3gmwAlr-g/w-d-xo.htmlsi=1Ir5m6RsVHOiKxjD
Lagangeet JugalBandhi Udaybhai Dhadhal X Rasmitaben Rabari
th-cam.com/video/B3etzDCJUQQ/w-d-xo.htmlsi=ENJfj0SeBUKa081z
มุมมอง: 336 289

วีดีโอ

સરધારની સિંહણ || Aai Shree Jivni Maa No Prasang || સાવ નવી રચના || @Udaybhai_Dhadhal
มุมมอง 1.9K5 หลายเดือนก่อน
@Udaybhai_Dhadhal Present’s…. મુરબ્બી વડીલ સાહિત્યકાર અને કવિ શ્રી ગોવિંદભા પાલીયા રચિત સરધાર આઈ શ્રી જીવણી માઁ નો સાવ નવો ભાવ અને સ્ટેજ અને સોશિયલ મિડિયાના માધ્યમથી આપ સમક્ષ મુકું છું ….🙏🏻 આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને ​⁠ ‎ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * TH-cam :- www.youtube.com/@Udaybhai_Dhadhal FaceBo...
Mogal Bhalay (Official Video) || Udaybhai Dhadhal || Mogal Maa New Song
มุมมอง 175K7 หลายเดือนก่อน
@Udaybhai_Dhadhal Presents… #mogal #udaybhaidhadhal #newsong #gujratisong Title :- Mogal Bhalay Singer :- Udaybhai Dhadhal Lyrics :- Udaybhai Dhadhal Recorded At :- Folk Fusion Studio Music :- Dhaval Kapadiya DOP :-Alpeshbhai Gondaliya Video Edits :- Madhav Gondaliya Cameraman :- Yogi Gondaliya, Hardeep Sapra Producer :- Ajaybhai Dhadhal Special Thanks :-Ramkubhai Khachar (Velala), Aniruddhbhai...
Udaybhai Dhadhal Hareshdan Gadhvi Aapna Lagn Geet Patgir Parivar Surendranagar 20/01/2024
มุมมอง 10K7 หลายเดือนก่อน
Udaybhai Dhadhal Hareshdan Gadhvi Aapna Lagn Geet Patgir Parivar Surendranagar 20/01/2024
Udaybhai Dhadhal || રામ ને ઋણી રાખ્યા || લોક ડાયરો @Udaybhai_Dhadhal #ayodhya #ayodhyarammandir
มุมมอง 1.4K7 หลายเดือนก่อน
Udaybhai Dhadhal Present’s… આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને ​⁠ @Udaybhai_Dhadhal ‎ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * INSTAGRAM:- udaybhai_dhadhal_official?igshid=1s02nrd3sy1ll FACEBOOK PAGE:- udaybhai.dhadhal.7117 For Any Events & Colaboration Contact to... Ajay Dhadhal Mo.9724607117...
ઉદયભાઈ ધાધલ પ્રથમ વાર ભૈરવી રાગ મા (UDAYBHAI Dhadhal) @Udaybhai_Dhadhal
มุมมอง 1.1K8 หลายเดือนก่อน
@Udaybhai_Dhadhal Present’s… આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને @Udaybhai_Dhadhal સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * INSTAGRAM:- udaybhai_dhadhal_official?igshid=1s02nrd3sy1ll FACEBOOK PAGE:- udaybhai.dhadhal.7117 For Any Events & Colaboration Contact to... Ajay Dhadhal Mo.9724607117 *Th...
પુતલ તુંહિ પ્રેમાળ છો ॥ છંદ :~ હરિગીત ॥Puti Aai Maa Nerana Dayro @Udaybhai_Dhadhal
มุมมอง 1K8 หลายเดือนก่อน
@Udaybhai_Dhadhal Present’s… આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને @Udaybhai_Dhadhal સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * INSTAGRAM:- udaybhai_dhadhal_official?igshid=1s02nrd3sy1ll FACEBOOK PAGE:- udaybhai.dhadhal.7117 For Any Events & Colaboration Contact to... Ajay Dhadhal Mo.9724607117 *Th...
રોજી રે ઘોડી || Ubhi re Ubhi Ugmane Darbar || Gujrati Lokgeet || Roji re Ghodi @Udaybhai_Dhadhal
มุมมอง 116K10 หลายเดือนก่อน
Udaybhai Dhadhal Present’s… રોજી રે ઘોડી પાતળીયો અસવાર New Wedding Dayro New Gujrati Folk Song ઉભી રે ઉભી ઉગમણે દરબાર રે #trending #rojireghodi #udaybhaidhadhal આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને ​⁠ @Udaybhai_Dhadhal ‎ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * INSTAGRAM:- udaybhai_dhadhal_official?igshid=1s...
ધન ધન રતમાલ તોળા ધામને ॥ 52 Veer Hanuman ॥ Moldi Hanuman Jayanti Lokdayro @Udaybhai_Dhadhal
มุมมอง 1.6K11 หลายเดือนก่อน
@Udaybhai_Dhadhal Present’s… આવા જ અવનવા વિડિયો જોવા માટે આ ચેનલને @Udaybhai_Dhadhal સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન 🔔 દબાવો જેથી આવનારા તમામ વિડિયો ની માહિતી આપને મળી રહે.... આભાર🙏🙏🙏 * CONNECT WITH US * INSTAGRAM:- udaybhai_dhadhal_official?igshid=1s02nrd3sy1ll FACEBOOK PAGE:- udaybhai.dhadhal.7117 For Any Events & Colaboration Contact to... Ajay Dhadhal Mo.9724607117 *Th...
AmargiriBapu Sathe Moj | Chotila Vali Maat Chamunda | @Udaybhai_Dhadhal
มุมมอง 1.1Kปีที่แล้ว
AmargiriBapu Sathe Moj | Chotila Vali Maat Chamunda | @Udaybhai_Dhadhal
Khodiyar Jayanti || Bhavya Lokdayro || Mobh Parivar Ayojit || Thaliya Lokdayro @Udaybhai_Dhadhal
มุมมอง 1.3Kปีที่แล้ว
Khodiyar Jayanti || Bhavya Lokdayro || Mobh Parivar Ayojit || Thaliya Lokdayro @Udaybhai_Dhadhal
ભજા તુંને ભેળીયાવાળી || હા સરકારી હા ||Ugamana Oradavali ||Sonal Bij||Sonal Maa Song@Udaybhai_Dhadhal
มุมมอง 964ปีที่แล้ว
ભજા તુંને ભેળીયાવાળી || હા સરકારી હા ||Ugamana Oradavali ||Sonal Bij||Sonal Maa Song@Udaybhai_Dhadhal
52 Veer Hanuman Moldi || RatmalDham Lokdayro || New Dayro 2023 || Hanuman Jayanti @Udaybhai_Dhadhal
มุมมอง 950ปีที่แล้ว
52 Veer Hanuman Moldi || RatmalDham Lokdayro || New Dayro 2023 || Hanuman Jayanti @Udaybhai_Dhadhal
લગ્નગીતોની જુગલબંધી ॥ Udaybhai Dhadhal-Rasmitaben Rabari ॥ Lagan Geet ॥ New Dayro 2023
มุมมอง 62Kปีที่แล้ว
લગ્નગીતોની જુગલબંધી ॥ Udaybhai Dhadhal-Rasmitaben Rabari ॥ Lagan Geet ॥ New Dayro 2023
ત્રીપુટીમાં દુહાછંદ || Devayat Khavad || Udaybhai Dhadhal || Govindbha Paliya || Moldi Dayro 2023
มุมมอง 8Kปีที่แล้ว
ત્રીપુટીમાં દુહાછંદ || Devayat Khavad || Udaybhai Dhadhal || Govindbha Paliya || Moldi Dayro 2023
આ ગીત પર અમરેલી ગાંડુ કર્યું તું હો ॥ મોલે રૂવે મરાઠી ॥Most Famous Song ॥ @Udaybhai_Dhadhal
มุมมอง 23Kปีที่แล้ว
આ ગીત પર અમરેલી ગાંડુ કર્યું તું હો ॥ મોલે રૂવે મરાઠી ॥Most Famous Song ॥ @Udaybhai_Dhadhal
બાગ મે રાણુના જાડ ॥ Bagme Raynu na Zad ॥ Gujrati lagnageet॥Ladlo Ghoda Pava Jai ॥ @Udaybhai_Dhadhal
มุมมอง 13Kปีที่แล้ว
બાગ મે રાણુના જાડ ॥ Bagme Raynu na Zad ॥ Gujrati lagnageet॥Ladlo Ghoda Pava Jai ॥ @Udaybhai_Dhadhal
પાળીયાદનો ઠાકર || Galyo Che Gol Ne || મને વાલો છે || Paliyad No Thakar || @Udaybhai_Dhadhal
มุมมอง 1.6Kปีที่แล้ว
પાળીયાદનો ઠાકર || Galyo Che Gol Ne || મને વાલો છે || Paliyad No Thakar || @Udaybhai_Dhadhal
બોલે હો અડધી રાતે બોલે||કોયલ બેઠી આંબલીયાની ડાળ|| વનરાંતે વનમાં || Lagangeet || @Udaybhai_Dhadhal
มุมมอง 1.4Kปีที่แล้ว
બોલે હો અડધી રાતે બોલે||કોયલ બેઠી આંબલીયાની ડાળ|| વનરાંતે વનમાં || Lagangeet || @Udaybhai_Dhadhal
સુરત સેરનુ સોનુ મગાવો || UDAYBHAI DHADHAL NEW LAGN GEET 2023
มุมมอง 12Kปีที่แล้ว
સુરત સેરનુ સોનુ મગાવો || UDAYBHAI DHADHAL NEW LAGN GEET 2023
ચુડીની ચીપે રે… ॥Chudi Ni Chipe॥ રાજપુત અને રાજપુતાણીનો પ્રસંગ ॥ Botad Lokdayro ॥ @Udaybhai_Dhadhal
มุมมอง 1.5Kปีที่แล้ว
ચુડીની ચીપે રે… ॥Chudi Ni Chipe॥ રાજપુત અને રાજપુતાણીનો પ્રસંગ ॥ Botad Lokdayro ॥ @Udaybhai_Dhadhal
Samaru Sonbai - Udaybhai Dhadhal ॥ સમરૂં સોનબાઈ ॥ Sonal Maa New Song 2022 @Udaybhai_Dhadhal
มุมมอง 274Kปีที่แล้ว
Samaru Sonbai - Udaybhai Dhadhal ॥ સમરૂં સોનબાઈ ॥ Sonal Maa New Song 2022 @Udaybhai_Dhadhal
વિરને જરી ભરેલા સાફા॥ Jariyal Safa ॥New Gujrati Lagangeet ॥ Madharatu na Mor @Udaybhai_Dhadhal
มุมมอง 757Kปีที่แล้ว
વિરને જરી ભરેલા સાફા॥ Jariyal Safa ॥New Gujrati Lagangeet ॥ Madharatu na Mor @Udaybhai_Dhadhal
બારસો બંધુકિયાને તેરસો તલવારૂં ॥ પ્રાચીન લગ્નગીતો ॥ Lagangeet ॥ Botad Lokdayro @Udaybhai_Dhadhal
มุมมอง 48Kปีที่แล้ว
બારસો બંધુકિયાને તેરસો તલવારૂં ॥ પ્રાચીન લગ્નગીતો ॥ Lagangeet ॥ Botad Lokdayro @Udaybhai_Dhadhal
राजस्थानी संगीत( राग सारंग) Ramapir no Helo Udaybhai Dhadhal Botad Lokdayro2022 @Udaybhai_Dhadhal
มุมมอง 1.1Kปีที่แล้ว
राजस्थानी संगीत( राग सारंग) Ramapir no Helo Udaybhai Dhadhal Botad Lokdayro2022 @Udaybhai_Dhadhal
દ્વારિકાનો ઠાકર ।। Dwarika No Thakar।। Dwarkadhis ।। Botad Lok dayro 2022 @Udaybhai_Dhadhal
มุมมอง 3.6K2 ปีที่แล้ว
દ્વારિકાનો ઠાકર ।। Dwarika No Thakar।। Dwarkadhis ।। Botad Lok dayro 2022 @Udaybhai_Dhadhal
મર્દોથી મહેંકતો ડાયરો ।। સુરાપુરાધામ ભોળાદ Udaybhai Dhadhal Botad Lokdayro 2022@Udaybhai_Dhadhal
มุมมอง 6K2 ปีที่แล้ว
મર્દોથી મહેંકતો ડાયરો ।। સુરાપુરાધામ ભોળાદ Udaybhai Dhadhal Botad Lokdayro 2022@Udaybhai_Dhadhal
મર્દોથી મહેંકતો ડાયરો ।। Rajput Dayro।। Udaybhai Dhadhal ।। Botad Lokdayro 2022 @Udaybhai_Dhadhal
มุมมอง 6K2 ปีที่แล้ว
મર્દોથી મહેંકતો ડાયરો ।। Rajput Dayro।। Udaybhai Dhadhal ।। Botad Lokdayro 2022 @Udaybhai_Dhadhal
Surajdeval Dayro [Part:2] ।।Udaybhai Dhadhal ।। રાહડા અને ગીતોની જમાવટ।। Surajdeval Lokdayro 2022।।
มุมมอง 17K2 ปีที่แล้ว
Surajdeval Dayro [Part:2] ।।Udaybhai Dhadhal ।। રાહડા અને ગીતોની જમાવટ।। Surajdeval Lokdayro 2022।।
Surajdeval Dayro [Part:1] ।। Udaybhai Dhadhal ।। દુહા-છંદ છપાખરા ની રમઝટ ।। Surajdeval Lokdayro 2022
มุมมอง 4.4K2 ปีที่แล้ว
Surajdeval Dayro [Part:1] ।। Udaybhai Dhadhal ।। દુહા-છંદ છપાખરા ની રમઝટ ।। Surajdeval Lokdayro 2022

ความคิดเห็น

  • @surxxxjyt4261
    @surxxxjyt4261 23 ชั่วโมงที่ผ่านมา

    મારી મેલડી વળગે એટલે પેઢી ઓ પૂરી કરી નાખે બાપો મેલડી બાપો🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rohitedits1112
    @rohitedits1112 วันที่ผ่านมา

    Jay ho meldi❤

  • @SuresrathodRathod
    @SuresrathodRathod วันที่ผ่านมา

    ❤ મા મેલડી મા ❤

  • @anjalsakriya9508
    @anjalsakriya9508 2 วันที่ผ่านมา

    Jaj lila limada vadi maa MELDI ❤❤🌳🚩🎵🔱🔱🔱🔱🔱

  • @KISHA_N
    @KISHA_N 2 วันที่ผ่านมา

    👌👌👌✔️

  • @solankishubham8893
    @solankishubham8893 2 วันที่ผ่านมา

    Maa✨🙌

  • @Ollrounder7
    @Ollrounder7 2 วันที่ผ่านมา

    Wah wah wah udaybhai ❤😍

  • @gamingbaba8758
    @gamingbaba8758 2 วันที่ผ่านมา

    હા ઉદય ધાંધલ હાં...💥

  • @riyazkhan-dw7iz
    @riyazkhan-dw7iz 2 วันที่ผ่านมา

    Wah kya baat superb very nice singing. Uday bhai ❤

  • @Zapda__Chetan
    @Zapda__Chetan 4 วันที่ผ่านมา

    Jay ma meldi ❤

  • @PravinSolanki-wh4lr
    @PravinSolanki-wh4lr 4 วันที่ผ่านมา

    Jay mogal ma

  • @riyazkhan-dw7iz
    @riyazkhan-dw7iz 5 วันที่ผ่านมา

    Nice singing

  • @jaydeepmeshvaniya1570
    @jaydeepmeshvaniya1570 5 วันที่ผ่านมา

    Jay maa meldi❤🙏👏

  • @jayusolanki6021
    @jayusolanki6021 5 วันที่ผ่านมา

    Jay mataji

  • @tejasdave6016
    @tejasdave6016 7 วันที่ผ่านมา

    Jay maa meldi

  • @Vishuff4
    @Vishuff4 8 วันที่ผ่านมา

    Meldi👑✨❤🙏🏻🥰🥰maa..

  • @RaghuSarvaiya
    @RaghuSarvaiya 8 วันที่ผ่านมา

    જય માં મેલડી માતાજી 🙏

  • @merusabhad2568
    @merusabhad2568 9 วันที่ผ่านมา

    Jay hoo maa meldi...❤🙏🏻🚩

  • @jitendra_bhai2582
    @jitendra_bhai2582 9 วันที่ผ่านมา

    Ha Dhadhal Ha👌

  • @davdaarjun1379
    @davdaarjun1379 9 วันที่ผ่านมา

    Jay aaleg bapu

  • @kuashikvank6453
    @kuashikvank6453 10 วันที่ผ่านมา

    હા કાઠી

  • @vipulratadiya283
    @vipulratadiya283 10 วันที่ผ่านมา

    ❤ Jay meldi sarkar ❤

  • @user-bc1re2ey7c
    @user-bc1re2ey7c 11 วันที่ผ่านมา

    Jay maa meldi 🙇‍♂️

  • @babubhaibathawar
    @babubhaibathawar 12 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏 જય વડલા વાળા મેલડી માં

  • @King_of_dk_777
    @King_of_dk_777 12 วันที่ผ่านมา

    Jay ma meldi ❤

  • @RahulRathod-df9hn
    @RahulRathod-df9hn 13 วันที่ผ่านมา

    Vaa Uday bhai vaa

  • @alfajqrashi2316
    @alfajqrashi2316 14 วันที่ผ่านมา

    Hooop bhai Muslim che pan song Dil ma adi geyuu hooooo ❤🙇🙇🙇

  • @Shivamvegad090
    @Shivamvegad090 14 วันที่ผ่านมา

    Jay ma meldi 🚩

  • @Akmusic2.1
    @Akmusic2.1 15 วันที่ผ่านมา

    JÂY MÃ mëldï i 🤍

  • @Akmusic2.1
    @Akmusic2.1 15 วันที่ผ่านมา

    Jìv MÃ mëldï i 🤍

  • @Akmusic2.1
    @Akmusic2.1 15 วันที่ผ่านมา

    MÂVTÃR MÃ mëldï i 🤍

  • @MayurVada-oq2ky
    @MayurVada-oq2ky 15 วันที่ผ่านมา

    હા મેલડી

  • @mrbazigargeming
    @mrbazigargeming 15 วันที่ผ่านมา

    Jay meldi MAA 😊

  • @nareshratola1827
    @nareshratola1827 15 วันที่ผ่านมา

    Aai rupal maa..

  • @sanju1917
    @sanju1917 16 วันที่ผ่านมา

    Jay ma meldi

  • @foryou_video123
    @foryou_video123 16 วันที่ผ่านมา

    જય હો માં મેલડી માં જય હો સદા સહાયતે માં 🙏🕉️❤️

  • @sanjaychohla1590
    @sanjaychohla1590 16 วันที่ผ่านมา

    Ha mama ha kyaa baat he...

  • @YogirajKhachar
    @YogirajKhachar 16 วันที่ผ่านมา

    Moj moj

  • @joshimehul8533
    @joshimehul8533 19 วันที่ผ่านมา

    વાહ જય સોનલ આઇ માં વાહ ભાઈ વાહ મોજ હો

  • @gopalvala9221
    @gopalvala9221 20 วันที่ผ่านมา

    🙏🥺❤️🚩 MAA❤🙏🥺

  • @SolankiKhishan
    @SolankiKhishan 20 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @rajthakor596
    @rajthakor596 23 วันที่ผ่านมา

    Raja meldi

  • @kahmbhaliyaharsad854
    @kahmbhaliyaharsad854 23 วันที่ผ่านมา

    જય નાણ નાજા બાપુ ના મેલડી માં 🙏❤❤❤

  • @BhavanaRana-o7t
    @BhavanaRana-o7t 24 วันที่ผ่านมา

    Jay meldi maa

  • @vishalrathod9718
    @vishalrathod9718 25 วันที่ผ่านมา

    વાહ મારા સાવજ 🙏

  • @SagarVaghela-t3n
    @SagarVaghela-t3n 25 วันที่ผ่านมา

    Vah meldiv❤

  • @SandipRanevadiya
    @SandipRanevadiya 26 วันที่ผ่านมา

    👑Raja Meldi

  • @mevada6070
    @mevada6070 27 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @maamachhudigitalnaghedi
    @maamachhudigitalnaghedi 28 วันที่ผ่านมา

    જય હો વિરમચાવડા ની મેલડી ⚜️📿

  • @rakeshkheranr1714
    @rakeshkheranr1714 29 วันที่ผ่านมา

    Jay maa meldi 👑🙇🙏