- 52
- 540 132
KRUSHI SHALA
India
เข้าร่วมเมื่อ 6 มี.ค. 2015
ખેતીવાડી ને લગતી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપ સૌ સુધી પહોંચાડવા નો પ્રયાસ કરી રહ્યા છીએ.
ચણાની કઈ જાત વાવવી | વધુ ઉત્પાદન માટે આ જાત વાવો | ચણાની ખેતી | #ચણા #ચણાનીખેતી
નમસ્કાર ખેડૂત મિત્રો, ચણાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કઈ જાત પસંદ કરવી તે પ્રશ્ન આપણને મૂંઝવતો હોય છે, આજના વીડિયોમાં આપણે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરવામાં આવેલ ચણાની વધુ ઉત્પાદન આપતી જાતો વિશે વાત કરી છે, આ વિડીયો આપને ઉપયોગી થશે.
આભાર
ચણા
ચણાની ખેતી
ચણાની જાતો
ચણાની બીજ પસંદગી
ચણાની વેરાયટી
ચણાની કઈ જાત વાવવી
ચણાનું બિયારણ ક્યું વાવવું
ગુજરાત ચણા 3
ગુજરાત ચણા 5
ગુજરાત ચણા 6
ચણાની વધુ ઉત્પાદન આપતી જાતો
આભાર
ચણા
ચણાની ખેતી
ચણાની જાતો
ચણાની બીજ પસંદગી
ચણાની વેરાયટી
ચણાની કઈ જાત વાવવી
ચણાનું બિયારણ ક્યું વાવવું
ગુજરાત ચણા 3
ગુજરાત ચણા 5
ગુજરાત ચણા 6
ચણાની વધુ ઉત્પાદન આપતી જાતો
มุมมอง: 452
วีดีโอ
પી એમ કિસાન 2000 ₹ જમાં 🤑 | તમારે હપ્તો નથી આવ્યો તો કરીલો આ કામ આવી જશે બાકીના હપ્તા | #pmkisan
มุมมอง 5K21 วันที่ผ่านมา
નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 18 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે, જો આપને 18 મો હપ્તો ના મળ્યો હોય તો તે માટે શું કરવું સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે, તો આ વિડીયો આપને ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ. ખેતીવાડી ને લગતી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપણી આ કૃષિ શાળા યૂટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આપ આ ચેનલ પ...
ટેકાના ભાવે ખરીદી | ટેકાના ભાવ 2024 | રજીસ્ટ્રેશન શરૂ | tekana bhav #ટેકાનાભાવ2024
มุมมอง 1.3Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીપાક માં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીન ના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ વિડીયોમાં આપને ટેકાના ભાવ અને તે માટે રજીસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે થશે અને રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરવામાં આવી છે, આ વિડીયો ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોને ઉપયોગી થશે. આપને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલ ને સબસ્...
ગોડાઉન બનાવવા માટેની સહાયમાં વધારો | મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ૨૦૨૪ | #ikhedut #godownyojana
มุมมอง 15Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે ૭૫૦૦૦/- રૂપિયા સહાય આપવામાં આવતી હતી, સરકારશ્રી દ્વારા આ સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, આજના આ વીડિયોમાં તે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, આ માહિતી આપને ઉપયોગી થશે. ખેતીવાડી ને લાગતી સાચી , સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે આપણી આ કૃષિ શાળા યૂટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ...
18 મો હપ્તો મેળવવા આટલું કરી લેજો l 18th installment date 2024 gujarati #pmkisan
มุมมอง 3.1Kหลายเดือนก่อน
પી એમ કિસાન સમ્માન નિધિ યોજનાના 18 માં હપ્તાની ઑફિસિયલ તારી જાહેર કરવામાં આવી છે, આ 18 મો હપ્તો મેળવવા માટે મહત્વની 05 બાબતો અને કઈ તારીખે જમા કરવામાં આવશે તેના વિશે આજના આ વીડિયોમાં માહિતી આપવામાં આવી છે, આશા રાખીએ આ વિડીયો આપને ઉપયોગી થશે. આભાર Pm kisan 18th installment date 2024 Pm kisan new registration Pm kisan 18th installment date 2024 gujarati પી એમ કિસાન સન્માન નિધિ યોજના પી એમ કિસાન ય...
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું ચાલું || આઈ ખેડૂત પોર્ટલ ૨૦૨૪ || ikhedut Portal || #ikhedut
มุมมอง 671หลายเดือนก่อน
નમસ્કાર ખેડૂતમિત્રો, આટલા સાધનોમાં પહેલા ખરીદી પછી અરજી કરવાની રહેશે. 1. કમ્બાઈન્ડ હાર્વેસ્ટર 2. બેલર 3. લેસર લેન્ડ લેવલર 4. શ્રેડર/મોબાઈલ શ્રેડર 5. રીપર/બાઈન્ડર 6. પાવર ટીલર 7. પોસ્ટ હાર્વેસ્ટનાં સાધનો/કિસાન ડ્રોન 8. સનેડો 9. પંપ સેટ્સ 10. વોટર કેરિંગ પાઇપ લાઇન 11. સોલાર પાવર યુનિટ કીટ આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વિવિધ સાધનો ખરીદવા માટે સબસીડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનુ ચાલુ થઈ રહ...
ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરાવાય કે નહી ? | ગેર માન્યતાઓ, ખોટી ધારણાઓ, પ્રશ્નો અને મૂંઝવણોનું નિરાકરણ
มุมมอง 1.3K2 หลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વીડિયોમાં ડ્રોનના ખેતી પાકોમાં છંટકાવ માટે સામાન્ય રીતે ખેડૂત મિત્રો જે મૂંઝવણો, ગેર માન્યતાઓ અને પ્રશ્નો અનુભવે છે તેના વિશે સરળ ભાષામાં મદદનીશ ખેતી નિયામકશ્રી, મો.રિઝવાન ઘાંચી સાહેબ દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી છે, આ વિડીયો આપ સૌને ખૂબ ઉપયોગી થશે જેમાં કોઈ શંકા નથી, આ વિડીયો આપ અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો. આભાર drone drone use in agriculture ખેતીમાં ડ્...
કપાસના ખેડૂતો માટે હવે સમય આવી ગયો છે ગુલાબી ઇયળ સામે લડવાનો lPink Bollworm#farming #cotton #ikhedut
มุมมอง 3122 หลายเดือนก่อน
ખેડૂત મિત્રો નમસ્કાર, કપાસના પાકમાં આપણે જોતા આવ્યા છીએ કે ગુલાબી ઈયળ દ્વારા બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, આ નુકસાનને અટકાવવા માટે આપણે ગુલાબી ઈયળને ઓળખવી ખૂબ જરૂરી છે, તો આજના વીડિયોમાં ગુલાબી ઈયળની ઓળ અને જીવનચક્ર વિશે માહિતી આપવામાં આવી છે આશા રાખીએ આ વિડીયો આપને ખૂબ ઉપયોગી થશે. આભાર ગુલાબી ઈયળ | Pink Ball Worm | કપાસમાં ગુલાબી ઈયળ | કપાસ | #cotton pink ball warm gulabi eyal ગુલાબી ઈયળ ન...
ખેતી, ખેડૂત અને સિંહના સબંધો | ખેડૂત અને સિંહ | Gir #lion
มุมมอง 1452 หลายเดือนก่อน
આજના આ વિશેષ વીડિયોમાં આપ ખેતી, ખેડૂત અને સિંહના સબંધો વિશે ખૂબ અગત્યની બાબતો સાંકળી આપ સૌ સુધી પહોંચાડવા નો પ્રયાસ કરેલ છે, આશા રાખીએ આ વિડીયો આપને ગમશે. આભાર #worldlionday #lion #gir #girforest #farmer #સિંહ #ખેડૂત અને સિંહ #ખેતી અને સિંહ #ગીર #સિંહ દર્શન #farmer #gandigir #ગાંડીગીર #khajurines #સિંહનીદોસ્તી #GirForest #Wildlife #GujaratTourism #ForestDepartmentGujarat #AsiaticLion #WildlifeW...
આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી l arji kevi rite karvi l ikhedut portal 2024 l #ikhedutportal
มุมมอง 3.7K2 หลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો, આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી, બાગાયત અને પશુ પાલન વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની સાવ સરળ અને ટૂંકી રીત આજના આ વીડિયોમાં સમજાવવામાં આવી છે, આ પ્રકારે અરજી કરવી સાવ સરળ છે, આપ આપના મોબાઇલ કે કમ્પ્યુટર ની મદદથી આ પ્રકારે અરજી કરી શકશો, આ પ્રકારે અરજી કરવાથી ૧ મિનિટ થી પણ ઓછા સમયમાં અરજી થઈ જશે, જેથી લક્ષ્યાંક પૂર્ણ થઈ જવાની કે અરજી મંજૂર ન થવાની કે waiting માં રહેવાની સમસ્યા ઘણીજ...
બાગાયત સહાય અરજી ચાલુ l સંપૂર્ણ માહિતી l બાગાયત વિભાગ યોજના | ikhedut Portal 2024 l bagayat sahay
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
બાગાયત સહાય અરજી ચાલુ l સંપૂર્ણ માહિતી l બાગાયત વિભાગ યોજના | ikhedut Portal 2024 l bagayat sahay
આઈ ખેડૂત પોર્ટલ નવો નિયમ | ikhedut 2024 l ikhedut Portal New Update | #ikhedut
มุมมอง 11K3 หลายเดือนก่อน
આઈ ખેડૂત પોર્ટલ નવો નિયમ | ikhedut 2024 l ikhedut Portal New Update | #ikhedut
મગફળીમાં ફૂગનું સચોટ નિયંત્રણ l મગફળીમાં સુકારો l મગફળીમાં રોગ નિયંત્રણ l માંડવી #farming
มุมมอง 4773 หลายเดือนก่อน
મગફળીમાં ફૂગનું સચોટ નિયંત્રણ l મગફળીમાં સુકારો l મગફળીમાં રોગ નિયંત્રણ l માંડવી #farming
આઈ ખેડૂત પોર્ટલ નવો નિયમ | ikhedut Portal New Update | ikhedut Portal Update 2024 | #ikhedut
มุมมอง 5K3 หลายเดือนก่อน
આઈ ખેડૂત પોર્ટલ નવો નિયમ | ikhedut Portal New Update | ikhedut Portal Update 2024 | #ikhedut
કપાસ માં વધુ ઉત્પાદન ll અપનાવો આ રીત ll આટલું ધ્યાન રાખજો || કપાસની ખેતી || vadhu utpadan || #kapas
มุมมอง 6K3 หลายเดือนก่อน
કપાસ માં વધુ ઉત્પાદન ll અપનાવો આ રીત ll આટલું ધ્યાન રાખજો || કપાસની ખેતી || vadhu utpadan || #kapas
આઈ ખેડૂત પોર્ટલ નવા ફેરફાર || નવો નિયમ ll iKhedut Portal 2024 || iKhedut New Update || #ikhedut
มุมมอง 16K3 หลายเดือนก่อน
આઈ ખેડૂત પોર્ટલ નવા ફેરફાર || નવો નિયમ ll iKhedut Portal 2024 || iKhedut New Update || #ikhedut
અરજીનું સ્ટેટસ તપાસો || ikhedut portal 2024 || ikhedut arji nu status || #ikhedut
มุมมอง 1.4K4 หลายเดือนก่อน
અરજીનું સ્ટેટસ તપાસો || ikhedut portal 2024 || ikhedut arji nu status || #ikhedut
મોબાઈલ સહાય || Smartphone Sahay Yojana || ikhedut 2024 || સ્માર્ટફોનની ખરીદી પર સહાય
มุมมอง 8594 หลายเดือนก่อน
મોબાઈલ સહાય || Smartphone Sahay Yojana || ikhedut 2024 || સ્માર્ટફોનની ખરીદી પર સહાય
નેનો યુરિયા l Iffco Nano Urea Details information |Nano Urea Liquid l fertilizer l urea #NanoUrea
มุมมอง 6K5 หลายเดือนก่อน
નેનો યુરિયા l Iffco Nano Urea Details information |Nano Urea Liquid l fertilizer l urea #NanoUrea
ખેડૂત || Agriculture is a future whatsapp status || farmer status song || #farmerstatus
มุมมอง 946 หลายเดือนก่อน
ખેડૂત || Agriculture is a future whatsapp status || farmer status song || #farmerstatus
પી એમ કિસાન સન્માન નિધિ યોજના || ૨૦૦૦ ના હપ્તા કેમ નથી આવતા ? || PM KISAN ll e-kyc ll 2000 na hapta
มุมมอง 15K6 หลายเดือนก่อน
પી એમ કિસાન સન્માન નિધિ યોજના || ૨૦૦૦ ના હપ્તા કેમ નથી આવતા ? || PM KISAN ll e-kyc ll 2000 na hapta
19:19:19 l શા માટે l કેવી રીતે l દ્રાવ્ય રાસાયણિક ખાતર l NPK l Water Soluble Fertilizer l #wsf
มุมมอง 7616 หลายเดือนก่อน
19:19:19 l શા માટે l કેવી રીતે l દ્રાવ્ય રાસાયણિક ખાતર l NPK l Water Soluble Fertilizer l #wsf
સનેડો સબસિડી l ખેતીવાડી સહાય ll Sanedo Sahay Yojna || ikhedut portal 2024 || Krushi Shala #sanedo
มุมมอง 913ปีที่แล้ว
સનેડો સબસિડી l ખેતીવાડી સહાય ll Sanedo Sahay Yojna || ikhedut portal 2024 || Krushi Shala #sanedo
ઝટકા મશીન ખરીદવા માટે સબસીડી | ઝટકા મશીન | zatka machine | #solarfenching
มุมมอง 4.4K2 ปีที่แล้ว
ઝટકા મશીન ખરીદવા માટે સબસીડી | ઝટકા મશીન | zatka machine | #solarfenching
ડ્રોન l ખેતીમાં ડ્રોનથી છંટકાવ l Drone Spray l ikhedut portal 2024 l ખેતીવાડી l
มุมมอง 4472 ปีที่แล้ว
ડ્રોન l ખેતીમાં ડ્રોનથી છંટકાવ l Drone Spray l ikhedut portal 2024 l ખેતીવાડી l
e-kyc l કેવી રીતે કરવું | પીએમ કિસાન | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના | 2000 na hapta
มุมมอง 22K2 ปีที่แล้ว
e-kyc l કેવી રીતે કરવું | પીએમ કિસાન | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના | 2000 na hapta
Gypsum l જીપ્સમ l ખેતીમાં જીપ્સમ વાપરવાના ફાયદા l fertilizer l soil conditioner l subsidy l
มุมมอง 2.6K2 ปีที่แล้ว
Gypsum l જીપ્સમ l ખેતીમાં જીપ્સમ વાપરવાના ફાયદા l fertilizer l soil conditioner l subsidy l
ટ્રેક્ટર સહાય | Tractor Sahay | ikhedut portal 2024 l agriculture tractor | #tractor
มุมมอง 1K2 ปีที่แล้ว
ટ્રેક્ટર સહાય | Tractor Sahay | ikhedut portal 2024 l agriculture tractor | #tractor
તાડપત્રી સહાય l Tadpatri Sahay l ખેતીવાડી l ikhedut portal 2024 l #Tadpatrisahay #ikhedut
มุมมอง 15K2 ปีที่แล้ว
તાડપત્રી સહાય l Tadpatri Sahay l ખેતીવાડી l ikhedut portal 2024 l #Tadpatrisahay #ikhedut
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું || ikhedut portal par form kaise bhare || #ikhedut
มุมมอง 41K2 ปีที่แล้ว
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું || ikhedut portal par form kaise bhare || #ikhedut
ખાતર લાયન બંધ કરો ખેડૂતો અધિકારી કેટલાક રૂપિયા આપવા વિડિયો ભાઈ
ડાંગર નું ક્યારે
ભાઇ જવાબ આપજો
ભાઇ મગ અને મગફળી ની અરજી બંધ કેમ થઇ જવાb aapjo
12 ફૂટ ઉંચુ અને 330 ચો. ફૂટમાં હોય તો સહાય મળેને ? એક ઢાળ વાળું ચાલે ?
સર પૂર્વ મંજૂરી નો મેસેજ આવ્યો છે હવે સુ કરવું એન્ડ એક અરજી માં પેડિંગ બતાવે છે
પૂર્વ મંજૂરીનો મેસેજ આવ્યો છે એમાં સાધનની ખરીદી કરીને જરૂરી સાધનિક કાગળો સબંધિત કચેરીએ જમાં કરાવવા. જે અરજી પેન્ડિંગ બતાવે છે એમાં રાહ જોવી.
Power triller hamna liye ane jyre portal khule tyre application kriye to subsidi mele
આ વર્ષ માટે પોર્ટલ દ્વારા અરજીઓ કરવાનું બંધ થઈ ગયું છે, હવે આવતા વર્ષે ખરીદી કરી અરજી કરવાની રહેશે.
મારે ખાતામાં મેસેજ નથી પડ્યો ભાઈ
બેંક મેસેજ ચાલુ હોય તો જ મેસેજ પડે છે, પીએમ કિસાન પર જઈને સ્ટેટ્સ ચેક કરી લો. th-cam.com/video/6MgTzIXDFKs/w-d-xo.htmlfeature=shared
Tamaru shi naam che
મને પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો મળતો નથી મારે કેવાયસી કરવાનું બાકી છે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી છે મને ડાયાબિટીસ બીપી અને શ્વાસ ની બીમારી છે તો મારે મામલતદાર ની ઓફિસે જાવું પડે તો મારાથી પગથિયાં ચડતા નથી હલા તું નથી તો મારે શું કરવું જોઈએ મને કેમ કરીને આપતો મળે તે જણાવશો
પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં ઇ - કેવાયસી ત્રણ રીતે કરી શકાય છે. 1. OTP 2. બાયોમેટ્રિક અને 3. ફેસ ઓથેન્ટીફિકેશન દ્વારા. રહી વાત આધાર કાર્ડ લિંક કરવાની તો આપના ગામના પોસ્ટ માસ્તરનો સંપર્ક કરો જે ઘરે આવીને આપનું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલી આપશે અને એમાંજ આધાર લિંક થઈ જશે.
માહિતી અથવા યોગ્ય માર્ગદર્શનનાં અભાવે આપણે સહાય/લાભથી વંચિત રહેતા હોઇએ છીએ, આ સિવાય કોઈ પણ પ્રશ્ન/મૂંઝવણ હોઇ તો જણાવજો.
Ky tarikhe arjikrv
હવે આવતા વર્ષે.
મારી અરજીમાં પેન્ડિંગ આવે છે તો એના માટે શું કરવું
વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવે છે, તમારી અરજી વેઇટીંગ યાદીમાં હશે. કોઈ લાભ ના લે તો આગળની મંજૂરી આપવામાં આવે છે. વારો ના આવે તો આવતા વર્ષે ફરી વાર અરજી કરવાની રહેશે.
ગુડ ઈવનીંગ
ગુડ ઇવનિંગ 🙏
સ્ટેટ્સ માં બતાવો વિડીયો
ખોટી ખોટી જાહેરાત શું કામ મૂકો છો ઓનલાઇન અરજી નાખવામાં આવે છે ત્યારે ગ્રાન્ટ ફાળવણી નથી તો આ વધારો થયો કંઈ રીતે???
આ ચેનલ પર આપવામાં આવતી માહિતી સરકારી ઠરાવ અને પરિપત્રો અનુસાર જ આપવામાં આવે છે.
નમસ્કાર, ગોડાઉન બનાવવા માટે મળતી સહાય માં વધારો કરી ૧ લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે, જે અંગે ઠરાવ પણ થઈ ગયેલ છે, આપને કૃષિ શાળા વોટ્સએપ ચેનલ પર જોડાવા આમંત્રિત કરીએ છીએ, જ્યાં આપને આધારભૂત માહિતી અને ઠરાવ મળતા રહેશે, ગોડાઉન સહાય યોજનાની સહાયમાં વધારા અંગે સંપૂર્ણ માહિતી આપતા વિડિયો ની લિંક પણ નીચે આપી છે, જ્યાંથી આપ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. જો આપ આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડી ને લગતી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે આપણી આ કૃષિ શાળા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આપના પ્રતિભાવ રજૂ કરવા બદલ આભાર. વોટ્સએપ ચેનલ લિંક : whatsapp.com/channel/0029VaYjHzPBqbr3UjNTgt1I ગોડાઉન બનાવવાની સહાય માં વધારો : th-cam.com/video/o9aUsZtHCfo/w-d-xo.html
સાહેબ ૧૯ જુને ઓનલાઇન ખૂલ્યું અને ૧૧.૧૦ કલાક પછી અરજી નાખી એટલા માં તો ગ્રાન્ટ ફાળવણી પુરી થય જાય તો ગત્ વર્ષની આયોજન માં વેઈટીગ હોય તેનુ વીચારી પછી વધારો કરો હું ત્રણ વર્ષ થી અરજી કરું છું એટલે ચાલુ વર્ષે ખુલતા જ ઓનલાઈન કર્યું છતાં મંજુરી લેટર નહીં એટલે લખવું પડ્યું
ભાઈ ખોટી અફવા રેવાદયો
નમસ્કાર, ગોડાઉન બનાવવા માટે મળતી સહાય માં વધારો કરી ૧ લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે, જે અંગે ઠરાવ પણ થઈ ગયેલ છે, આપને કૃષિ શાળા વોટ્સએપ ચેનલ પર જોડાવા આમંત્રિત કરીએ છીએ, જ્યાં આપને આધારભૂત માહિતી અને ઠરાવ મળતા રહેશે, ગોડાઉન સહાય યોજનાની સહાયમાં વધારા અંગે સંપૂર્ણ માહિતી આપતા વિડિયો ની લિંક પણ નીચે આપી છે, જ્યાંથી આપ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. જો આપ આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડી ને લગતી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે આપણી આ કૃષિ શાળા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આપના પ્રતિભાવ રજૂ કરવા બદલ આભાર. વોટ્સએપ ચેનલ લિંક : whatsapp.com/channel/0029VaYjHzPBqbr3UjNTgt1I ગોડાઉન બનાવવાની સહાય માં વધારો : th-cam.com/video/o9aUsZtHCfo/w-d-xo.htmlfeature=shared
ટ્રેક્ટર માટે કયારે ફોર્મ ભરાછે કોય માહિતી હોય તો આપો
શરૂ થશે એટલે જાણ કરીશું.
જુલાઈ 2024 મા મંજૂરી મળી છે તો 1લાખ મળી શકે છે
હા.
માપ સાઈઝ શું છે જણાવજો
330 ચોરસ ફૂટ.
ઓનલાઇન અરજી ક્યારે ચાલુ થશે અંદાજ કઈ ખરો
વર્ષ. 2024/25 માટે અરજીઓ મંગાવવામાં આવી ગઈ છે, હવે આવતા વર્ષે ખૂલશે.
2 હેક્ટર(12.50 વીઘા) મા 125 મણ
મગફળી 1 એકર દિથ કે કેતલિ છે
Mare payment nathi avayu haji
અરજીનું સ્ટેટ્સ જોઈ લો, પેમેન્ટ ઓર્ડરમાં પાત્રતા ધરાવે છે એમ લખ્યું હશે તો પેમેન્ટ આવી જશે.
Ha 30 Aug nu batave che madiyu nathi
Saheb argi no kauare thase
વર્ષ. 2024/25 માટે અરજીઓ મંગાવવામાં આવી ગઈ છે, હવે આવતા વર્ષે ખૂલશે.
Khatar ni khub saras mahiti mali
આપના પ્રતિભાવ રજૂ કરવા બદલ આભાર.
Mobile mate mare payment nath Avayu
સ્ટેટ્સ જોઈ લો, પેમેન્ટ ઓર્ડરમાં પાત્રતા ધરાવે છે એમ લખ્યું હોય તો આવી જશે.
1 અરજી માં પાત્રતા ધરાવે છે તેમાં હા બતાવે છે અને 1 અરજી માં pending બતાવે છે તો ક્યારે હા થશે
વહેલા તે પહેલાના ધોરણે પૂર્વ મંજૂરી આપવામાં આવે છે, પોર્ટલ ખૂલતાં જ અરજી કરી હશે તો મંજૂરી મળી જશે બાકીની અરજી વેઇટીંગ યાદીમાં રહેશે. જે કોઈ લાભ ના લે તો મંજૂરી મળી શકે છે.
@@krushishala અરજી પોર્ટલ ખુલ્યા ને 3જા દિવસે કરેલી
આપની અરજી વેઈટીંગ લિસ્ટમાં હશે, લક્ષ્યાંક મુજબ આપેલ પૂર્વ મંજૂરી માંથી કોઈ લાભ ના લે ત્યારે જ વેઇટીંગ યાદી ઓપરેટ કરવામાં આવે છે.
માપ સાઈજ કેટલા
330 ચોરસ ફૂટ, લંબાઈ પહોળાઈ તમને અનુકૂળ આવે એ મુજબ.
@@krushishala આભાર
મેં પણ અરજી કરેલી છે પણ હજુ સુધી મંજૂરી મળી નથી એના માટે શું કરવું જોઈએ આ તો મેં છઠ્ઠા મહિનામાં અરજી કરેલી છે પણ હજી સુધી કાંઈ મંજૂરી પત્રક આવેલું નથી તો એના માટે શું કરવું જોઈએ
વર્ષ. 2024-25 માટે પોર્ટલ તા. 18/06/2024 થી સાત દિવસ માટે ખોલવામાં આવ્યું હતું. વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવે છે, બાકી રહેલા નામ વેઈટીંગ યાદીમાં રહે છે. મંજૂરી આપેલ લાભાર્થી ખેડૂત લાભ ના લે તો વેઈટીંગ યાદીમાંથી મંજૂરી આપવામાં આવે છે.
અરજીનો ટાઈમ ક્યારેચાલુથાપ છે
વર્ષ. 2024-25 માટે પોર્ટલ તા. 18/06/2024 થી સાત દિવસ માટે ખોલવામાં આવ્યું હતું. હવે આવતા વર્ષે ખુલશે.
ડોકીમેટ અરજી કયાકરવાની
અત્યારે ઓનલાઈન અરજી બંધ છે.
અરજી ફોર્મ પીટ મા w/l લખૅલ છૅ તૉ પૅનડીગ હૉઈ કૅ સવિકારી લીઘી હૉઈ
અરજીનું સ્ટેટ્સ જોઈ લો, પૂર્વ મંજૂરીનું સ્ટેટ્સ હા હોય તો જ મંજૂરી મળે.
Arje hal calu che ke nahi
ના, અત્યારે ઓનલાઇન અરજી બંધ છે.
ગોડાઉન ની ઓનલાઇન ચાલુ થાય તો જણાવજો
અરજી ચાલુ થાય ત્યારે જાણ કરીશું.
youtube.com/@miteshthakor5607?si=3tyTBDKiODOM7qTM?sub_confirmation=1
અત્યારે ઓનલાઇન અરજી થઈ શકતી નથી ઓનલાઈન અરજી અત્યારે બઘછે
હા, અત્યારે ઓનલાઈન અરજી બંધ છે.
On lain .chau se ke
ના, અત્યારે ઓનલાઇન અરજી બંધ છે.
ફોમભરેલછેતેકાયરેઆવશે
નમસ્કાર સુ એક લાખ રૂપિયા ક રવામાં આવ્યા સે
આપનું નામ વેઈટીંગ લીસ્ટમાં હોઇ શકે છે. વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવે છે, મંજૂરી આપેલ લાભાર્થી ખેડૂતમાંથી કોઈ લાભ ન લે તો આગળના નામ વાળા ખેડૂતની મંજૂરી આપવામાં આવે છે.
હા, નવા સુધારા ઠરાવથી ગોડાઉન સહાય એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
મારી અરજી હજુ સુધી મંજુરી મળી નથી શું મંજુરી મળશે કે નહીં જવાબ આપજો કોમેન્ટ માં
વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવે છે, મંજૂરી આપેલ લાભાર્થી ખેડૂતમાંથી કોઈ લાભ ન લે તો આગળના નામ વાળા ખેડૂતની મંજૂરી આપવામાં આવે છે.
ગુજરાત મા 18હજાર ગામ જેવું સે ગામ દીઠ 1 પાસ ના થાય કેમ કે સાવ થોડાક જ પશ થાય
th-cam.com/video/ORSG5P_j_pc/w-d-xo.htmlsi=c-A2ziCP0E3Udb56
Maap ketlu hoy chhe?
330 ચોરસ ફૂટ.
ગોડાઉન ના ફોર્મ ભરવાના શરૂ છે?
અત્યારે શરૂ નથી.
Bhai aa video ma tame બિલ નું કીધું એવું કાય સે j nay
ખેતી નિયામકશ્રીની કચેરીના ઇકોસ્ટેટ/આઇ.ટી./આઇ.ખેડૂત./4664-4707/2024 તારીખ. 01/07/2024 ના પત્રના આધારે માહિતી આપવામાં આવી છે.
અરજી કેન્સલ કરીને ફરી કરીએ તો ચાલે
અરજી કેન્સલ થઈ શકતી નથી, ફરીવાર અરજી કરી શકાય છે પરંતુ વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી મળતી હોય પછીથી અરજી થવાથી વેઇટિંગ લિસ્ટમાં રહે છે.
આ સબંધિત કચેરી વિશે વધુ માહિતી આપો
ખેતીવાડી, પશુપાલન અને બાગાયાત વિભાગની તાલુકા કક્ષા કે જીલ્લા કક્ષાએ આવેલી કચેરીઓને જે તે વિભાગની સબંધિત કચેરી કહેવાય.
Mobile no. Aapo
આપના પ્રશ્ન, મૂંઝવણ, પ્રતિભાવ અમને કૉમેન્ટ્સમાં જણાવી શકો છો.
Telang bhav artery shy puri Vittal Alva Vinit
ખરીફ પાક માટે ટેકાના ભાવ 2024 th-cam.com/video/cDBHP9nMPcc/w-d-xo.htmlfeature=shared
Arji number bhulay gya have kay thay sake
પૂર્વ મંજૂરી મળશે એટલે મેસેજ આવશે, એમાં અરજી નંબર લખેલો આવશે.
❤❤❤
ખૂબ સરસ
ટેટકર માટે ચાલુ છે
ટ્રેકટર માટેના સમાચાર નથી, આજે પોર્ટલ ખૂલે એટલે બધા ડાઉટ ક્લીઅર થઈ જાશે.
Nathi
This is wrong system