- 110
- 743 590
Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
India
เข้าร่วมเมื่อ 26 มี.ค. 2022
સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી.
તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે. તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) - મારા અનુભવો માટે અને પદ્મભૂષણ (૨૦૨૨) મળેલ છે.

પ્રવચન 142 ~ આયુર્વેદ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan

มุมมอง: 1 768
วีดีโอ
પ્રવચન 141 ~ ગાંધી અને સરદાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 1.9K9 ชั่วโมงที่ผ่านมา
પ્રવચન 141 ~ ગાંધી અને સરદાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 140 ~ પ્રજાનું ભવિષ્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2K16 ชั่วโมงที่ผ่านมา
પ્રવચન 140 ~ પ્રજાનું ભવિષ્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 139 ~ જન્મભૂમિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.6Kวันที่ผ่านมา
પ્રવચન 139 ~ જન્મભૂમિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 138 ~ માં સ્વામી સચ્ચિદાનંદ દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 1.4Kวันที่ผ่านมา
પ્રવચન 138 ~ માં સ્વામી સચ્ચિદાનંદ દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 137 ~ બુદ્ધિનો મહિમા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4K14 วันที่ผ่านมา
પ્રવચન 137 ~ બુદ્ધિનો મહિમા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 136 ~ જાગો ભાઈ જાગો | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.7K14 วันที่ผ่านมา
પ્રવચન 136 ~ જાગો ભાઈ જાગો | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 135 ~ નદી જેવો સંસાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.5K21 วันที่ผ่านมา
પ્રવચન 135 ~ નદી જેવો સંસાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 134 ~ સમજ અને ગેરસમજ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 5K21 วันที่ผ่านมา
પ્રવચન 134 ~ સમજ અને ગેરસમજ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 133 ~ ધર્મસ્થાનોના ભેદ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.4K28 วันที่ผ่านมา
પ્રવચન 133 ~ ધર્મસ્થાનોના ભેદ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 132 ~ ધર્મસ્થાનો અને માનવતા | સ્વામી સચ્ચિદાનંદ દંતાલી | #swamisachidanand #pravachan
มุมมอง 4.2Kหลายเดือนก่อน
પ્રવચન 132 ~ ધર્મસ્થાનો અને માનવતા | સ્વામી સચ્ચિદાનંદ દંતાલી | #swamisachidanand #pravachan
પ્રવચન 131 ~ ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 3.4Kหลายเดือนก่อน
પ્રવચન 131 ~ ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 130 ~ વિશ્વની મહાન પ્રજા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.1Kหลายเดือนก่อน
પ્રવચન 130 ~ વિશ્વની મહાન પ્રજા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 129 ~ પરિવાર ગ્રંથ | રામાયણ | સ્વામી સચ્ચિદાનંદ દંતાલી | #swamisachidanand #pravachan
มุมมอง 3.3Kหลายเดือนก่อน
પ્રવચન 129 ~ પરિવાર ગ્રંથ | રામાયણ | સ્વામી સચ્ચિદાનંદ દંતાલી | #swamisachidanand #pravachan
પ્રવચન 128 ~ સ્વયંવર કથા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 3Kหลายเดือนก่อน
પ્રવચન 128 ~ સ્વયંવર કથા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 127 ~ લંડનમાં પ્રશ્નોત્તરી | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 6Kหลายเดือนก่อน

પ્રવચન 126 ~ ઉપનિષદની કથા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan

પ્રવચન 125 ~ જીંદગી એક જુગાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 13Kหลายเดือนก่อน
પ્રવચન 125 ~ જીંદગી એક જુગાર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 124 ~ ગાર્ગીના પ્રશ્નો | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 7Kหลายเดือนก่อน
પ્રવચન 124 ~ ગાર્ગીના પ્રશ્નો | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 123 ~ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 3.6Kหลายเดือนก่อน
પ્રવચન 123 ~ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 122 ~ યુવાનોને સંદેશ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 3.1K2 หลายเดือนก่อน
પ્રવચન 122 ~ યુવાનોને સંદેશ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 121 ~ સંતાન સંપત્તિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 6K2 หลายเดือนก่อน
પ્રવચન 121 ~ સંતાન સંપત્તિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 120 ~ ગુપ્તચરોનો મહિમા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.7K2 หลายเดือนก่อน
પ્રવચન 120 ~ ગુપ્તચરોનો મહિમા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 119 ~ કરુણા જ કરુણા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.4K2 หลายเดือนก่อน

પ્રવચન 118 ~ બ્રાહ્મણોનું ઉત્થાન | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.7K2 หลายเดือนก่อน

પ્રવચન 117 ~ ધર્મ રક્ષા કેવી રીતે | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.6K2 หลายเดือนก่อน
પ્રવચન 117 ~ ધર્મ રક્ષા કેવી રીતે | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 116 ~ રોગમુક્ત સંતાન | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 5K2 หลายเดือนก่อน
પ્રવચન 116 ~ રોગમુક્ત સંતાન | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 115 ~ રેડિયો વાર્તાલાપ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
પ્રવચન 115 ~ રેડિયો વાર્તાલાપ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 114 ~ સ્થળાંતરથી ઉન્નતિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.7K2 หลายเดือนก่อน
પ્રવચન 114 ~ સ્થળાંતરથી ઉન્નતિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
પ્રવચન 113 ~ મંદિર કે પ્રયોગશાળા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
มุมมอง 4.4K2 หลายเดือนก่อน
પ્રવચન 113 ~ મંદિર કે પ્રયોગશાળા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી #swamisachidanand #pravachan
Jay ho
સ્વામીજી ન પુસ્તકો 130 જેટલાં છે બુક્સ્ટોલ માં તથા સ્વામીજી ના આશ્રમો માં મળે છે સુરત માં તથા ભુજ માં પણ મળે છે
સ્વામીજી ની તા 24/1/25 ના રોજ રૂબરૂમાં તબિયત જોઈ સાજા સારા છે તેમનું આરોગ્ય દીર્ઘાયુ રહે તેવી પ્રાર્થના....
જય સચ્ચિદાનંદજી મહારાજ કી જય 🙏 સ્વામીજી સતાયુ જીવન જીવે અને ખુબ આરોગ્ય ભગવાન સારું રાખે તેવી પ્રભુ પ્રાર્થના. ગાંભા જી દરબાર ચાંદખેડા
આ સ્વામીજી ની બુક ક્યાંથી ખરીદી સકાય એ જણાવજો.. 🙏
🕉️
હા જીવે છે અને ઉંમર ઘણી બધી છે
જય હો સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ની
જેમના રોમરોમમાં દેશભક્તિ અને સમાજભક્તિ ધબકે છે તેવા મહાન ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી ૯૨ વર્ષના થયા. ભગવાન હજુય તેઓશ્રીને નિરામય જીવન બક્ષે અને શતાયું પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરું છું.
ખુબ સરસ પ્રવચન સ્વામીજી . આપના બધા પ્રવચન અપલોડ કરવા વિનંતી...
સાદર પ્રણામ સ્વામી...
આ સ્વામી જિ હજુ જીવે છે ભાઈ?
?
Haa haal 92 years na chhe દંતાલી પેટલાદ આશ્રમ માં છે હાલ
Ha
Vare svami va તમને ભગવાનને gnyan apu છે તેનો કોઈ પાર નથી Jay swaminarayan
👏👏👏
Swamiji na carnoma koti koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય હો સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ની
ખૂબ જ સરસ પ્રવચન..
સાદર પ્રણામ સ્વામીજી..
Jay Shree Krishna 🙏
જય હો સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ની
ભારતમા અનેક સાધુ સંતો છે;,!એમા સ્વામી સચ્ચિદાનંદ અલગ તરી આવે છે!!!નિર્ભય છે!!!કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર "સત્ય "કહી દે છે!!!સ્વામીજી ને કોટિ કોટિ વંદન!
બાપુ નું પ્રવચન સાંભળનાર સર્વે ને પ્રણામ સાથે હિંદુત્વ જગાડજો બહાદુર બનજો વિધર્મીઓ નો પ્રતિકાર કરજો બીજાઓ ને પણ આ પ્રવચન સંભળાવજો 🕉️
Vare svami va have naenda modi પછી તમારો varo ave તો des ma dany dany thay Jay svami mara atrthi tamne Jay swaminarayan
ખૂબ સરસ પ્રવચન
સાદર પ્રણામ સ્વામીજી
ખૂબ જ સરસ પ્રવચન...❤
સાદર પ્રણામ સ્વામીજી
❤❤ Satmavjayata ❤❤❤
સરસ પ્રવચન..
સાદર પ્રણામ સ્વામીજી..
એક સાથે વધુ પ્રવચનો અપલોડ કરવા વિનંતી... ખૂબ સરસ પ્રવચન .
સાદર પ્રણામ સ્વામીજી..
મારી અનુભૂતી મુજબ. ભગવાન ની શોધ કરતાં કરતા આપણા પોતાની સ્થીતી એવી થય જાય છે કે. આપણુ અસ્તિત્વ જ રહેતુ નથી. પછી જે અનુભુતિ થાય છે કે હું જ ભગવાન. એટલે ભગવાન સગુણ સાકાર મા પોતાના જેવો જ હોય. પછી તો સઘળું જગત ભગવાન સ્વરૂપ છે. નમો નારાયણ
જય ચચ્ચિદાનંદ બાપુ.....
આપના ઘણા પુસ્તકો વાંચ્યા અને પ્રવચનો સાંભળ્યા ઘણું બધુ જાણવા સમજવા મળ્યું. ધન્ય છે આપ જેવા સાચા સંતો ને ...❤
સાદર પ્રણામ સ્વામીજી
સરસ પ્રવચન
સાદર પ્રણામ સ્વામીજી
બધા જ વીડીયો રજુ કરો. સ્વામી સચ્ચિદાનંદ જીવન માર્ગદર્શક છે❤❤❤❤❤
Khub saras ❤
સાદર પ્રણામ સ્વામીજી ...
બધા પ્રવચનો ખૂબ જ સરસ છે
સાદર પ્રણામ સ્વામીજી
સાદર પ્રણામ સ્વામીજી..
બીજું નવું પ્રવચન અપલોડ કરવા વિનંતી.
દરરોજ સવાર પડે અને આપના પ્રવચન ના શબ્દો કાનમાં પડે ત્યાંથી મસ્તિક માં જાય અને બુદ્ધિ દરેક વાક્ય ને મનોમંથન કરે અને સમાજ કલ્યાણ ના વિચારો પેદા થાય...અને તે વિચારો ને દિવસ દરમ્યાન તેના ઉપર અમલ કરવાનું કાર્ય કરું ......
ઓડિયો માં એક બે પ્રવચન જોઇન્ટ કર્યાં છે એવું લાગે છે.
સાદર પ્રણામ સ્વામી જી..
Jay Sachidanad
સરસ પ્રવચન..
સાદર પ્રણામ સ્વામીજી..