MB AHIR 6010
MB AHIR 6010
  • 13
  • 46 028
#newholland હરખૂડો થય ને ખોલી તો નાયખુ પણ પાછું ફીટ કરવું બોવ વહમૂ લાગ્યું હો😂
રામ રામ બધા ને 🙏 આ વિડિયો માં બતાવ્યું છે એમ આપડા ન્યૂ હોલેન્ડ ટ્રેકટર માં રેડિયેટર નો પાઇપ લીક હતો તો આપડે હરખુડા થય ને ઘરે જ આપડી રીતે બધું ખોલી નાખ્યું અને પાઇપ પણ બદલાવી નાયખો પણ મારી હાલત સુ થઈ એ તો મને જ ખબર છે 😂 તમે કોઈ તમારા ઘરે આવા અખતરા ના કરતા હો 😂 બાકી વિડિયો છેલ્લે સુધી જોજો અને જોવાની મજા આવે તો વિડિયો લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલ માં નવા હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કઈ દેજો અને આપડું ઈન્સ્ટાગ્રામ ફોલ્લો કરી લેજો. @mbahir_6010
જય દ્વારકાધીશ 🙏🙏
#farming #newholland #dwarka #gujarat #dwarkadhish #khedut #tractorlover #tractor #vlog #gujarativlogs
.
.
.
.
.
▬▬▬▬▬Music:Youth
Musician:Ikson
Site:studio.youtube.com/
License:ikson.com/music?q=&genre=0&vibe=0&display=list&page=16
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
.
มุมมอง: 661

วีดีโอ

પાવરટ્રેક ટ્રેકટર માં મહિન્દ્રા ની હાઇડ્રોલિક કઈ રીતે ફીટ થાય?🤔 #vlog 3
มุมมอง 1.7Kปีที่แล้ว
રામ રામ ખેડૂત મિત્રો, આ વિડિયો માં તમે જોશો કે કઈ રીતે અમારા ગામ ના એક ખેડૂત ભાઈએ પોતાના પાવરર્ટ્રેક ટ્રેકટર ની હાઇડ્રોલિક ના રોજ રોજ ના વાંધા થી કંટાળી ને એમાં મહિન્દ્રા કંપની ની હાઇડ્રોલિક ફીટ કરાવી, આખી પ્રોસેસ જાણવા અને સમજવા માટે વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી, વિડિયો સારો લાગે તો લાઈક અને તમારા બીજા મિત્રો સુધી શેર કરી દેજો અને આપડા ચેનલ ને સબ્સ્ક્રઇબ કરી દેજો, બાકી આપડા ઈન્સ્ટાગ્રામ ને પ...
VLOG #2 જય દ્વારકાધીશ 🙏 આજે તો અમારે પણ વરસાદ ચાલુ થઇ ગ્યો 😍
มุมมอง 757ปีที่แล้ว
આજે નવરા હતા તો ખાતર ના ઢગલા માં રોટાવેટર ફેરવી દીધું એટલે ખાતર ભરવું અને છાંટવું સેહલું પડે. બાકી આપડા ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી વગાડી દેજો😁 ઈન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી લેજો @mbahir_6010 આભાર🙏 જય દ્વારકાધીશ 🙏 #newhollandtractorpower #farming #farming #newholland #gujarat #dwarka #vlog #dwarkadhish #khedut #dwarkadhish #gujarativlogs #travelvlog #tractorvlogs #tractor...
રામ રામ બધા ભાઈ બંધુ ને, સ્વાગત છે તમારું આપડા પેલા વ્લોગ માં🙏
มุมมอง 513ปีที่แล้ว
આ બ્લોગ માં આપડું ન્યૂ હોલેન્ડ 6010 4 વ્હીલ ડ્રાઇવ ટ્રેકટર માં માશિઓ નું 7 ફૂટ 54 બ્લેડ નું રોટાવેટર છે, રંજીતપુર ગામ માં ખડ કટિંગ માં હાકીએ છીએ, 1 મીડિયમ ગિયર માં 540 ઇકોનોમિ માં 1300 RPM. આગળ પણ આવા જ વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ અને શેર કરી દેજો. બાકી આપડું ઈન્સ્ટાગ્રામ ફોલ્લો કરી લેજો. mbahir_6010 જય દ્વાકાધીશ 🙏 #farming #gujarat #newholland #tractor #newholland #tranding #farming #khedut #...
Double motor powered home-made differential
มุมมอง 2125 ปีที่แล้ว
For any queries regarding this video pls write in comment box, I will be reply in short time.
Home made loader body testimonials
มุมมอง 1145 ปีที่แล้ว
Perfectly working differential and steering
Tractor me double droparm steering box me bobbling ki problem ko kese kum kare?
มุมมอง 39K6 ปีที่แล้ว
Namaskar dosto! Iss video me mene aapko double droparm steering box me aane vale play ki problem ko kese kum karna he woh dikhaya he. Jankari achchhi lage toh iss video share zaroor karna aur channel ko subscribe karna mat bhulna. Aur ha, recording me koi bhul ho gai ho to maf kar dena yaaro, kyuki ye meri aawaz me record kiya hua pehla hi video he. Thanks bhaio.
Homemade differential. How it works?
มุมมอง 5546 ปีที่แล้ว
Hello guys pls subscribe and share my channel

ความคิดเห็น