- 2 978
- 56 959 510
Devkurben mevasa
India
เข้าร่วมเมื่อ 19 พ.ย. 2016
કુંવરબેન
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે 🌹🙏🏻laile laile lav jiv tane jota nahi male🌹🙏🏻
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹
_______________ કિર્તન______________
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે (૨)
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
કસ્તુરી ને કેવડો બાય તેલમાં તળે....
તેલમાં તળે ને એની સુગંધ નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
આ મોતી સરખો દાણો લઈને ઘંટી માં દળે..
ઘંટી એ દળે એનો લોટ નહિ મળે...
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
આ બાવળ કેરા બી વાવે એના આંબો કેમ ફળે...
આંબો નહિ ફળે એના ફળ નહિ મળે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે..
તને બોલાવીયો તું નો બોલે અભિમાન માં ફરે..
અભિમાન માં ફરે એને બુદ્ધિ નહિ મળે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે..
આ માયા લાગે વાલી વાલી ગોળ પે ગળી...
જાવું રે પડશે રે તારે મોરલો બની લઈલે લયલે લાવ જીવ તને જોતા નહિ જડે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
🙏 🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🙏
🙏 🌹🌹🌹રામાપીર ની જય 🌹🌹🌹🙏
#ramdevpir #HarHarMahadev #jaymahakal
#gujaratisatsang #OmNamahShivaya#ShivBhajan #gujaratibhajan #bhaktisangeet
#devotionalsong
#devkurben mevasa
#shivaay #mahashivratri #Gujarati_Kirtan
#gujarati_traditional_kirtan#gujarati_bhakti_geet #કીર્તન #Satsang_Kirtan
#Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ગુજરાતી #ગુજરાતીભજન
#gujaratisatsang #prabhatiya #satsang_કીર્તન
#ramamndal
#prgat ramdev mevasa
#krishnakirtan #રાધાકૃષ્ણ #satsangmandal
_______________ કિર્તન______________
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે (૨)
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
કસ્તુરી ને કેવડો બાય તેલમાં તળે....
તેલમાં તળે ને એની સુગંધ નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
આ મોતી સરખો દાણો લઈને ઘંટી માં દળે..
ઘંટી એ દળે એનો લોટ નહિ મળે...
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે
આ બાવળ કેરા બી વાવે એના આંબો કેમ ફળે...
આંબો નહિ ફળે એના ફળ નહિ મળે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે..
તને બોલાવીયો તું નો બોલે અભિમાન માં ફરે..
અભિમાન માં ફરે એને બુદ્ધિ નહિ મળે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
જોતા નહિ જડે મનખો ફરી નહિ મળે
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ મળે..
આ માયા લાગે વાલી વાલી ગોળ પે ગળી...
જાવું રે પડશે રે તારે મોરલો બની લઈલે લયલે લાવ જીવ તને જોતા નહિ જડે..
લઈલે લઈલે લાવ જીવ તને જોતા નહિ જડે..
🙏 🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🙏
🙏 🌹🌹🌹રામાપીર ની જય 🌹🌹🌹🙏
#ramdevpir #HarHarMahadev #jaymahakal
#gujaratisatsang #OmNamahShivaya#ShivBhajan #gujaratibhajan #bhaktisangeet
#devotionalsong
#devkurben mevasa
#shivaay #mahashivratri #Gujarati_Kirtan
#gujarati_traditional_kirtan#gujarati_bhakti_geet #કીર્તન #Satsang_Kirtan
#Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ગુજરાતી #ગુજરાતીભજન
#gujaratisatsang #prabhatiya #satsang_કીર્તન
#ramamndal
#prgat ramdev mevasa
#krishnakirtan #રાધાકૃષ્ણ #satsangmandal
มุมมอง: 50
วีดีโอ
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻ભક્ત નથી કોઈ ના ઓશિયાળા સરસ કીર્તન છે સાંભળજો 🌹🙏🏻bhakt nathi koina oshiyala 🌹🙏🏻
มุมมอง 5182 ชั่วโมงที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન ભક્ત નથી કોઈના ઓશીયાળા રામ તણા એના રખવાળા.. નરસિંહ મેહતાના દીકરી કુંવરબાઇ.. કુંવરબાઇ ના સીમંત આવ્યા.. સાસુ લખાવે કંકોત્રી રામ તણા એના રખવાળા.. સસરાને પાઘડી ને સાસુ ને સાડી.. નાના દેરીડાને મોળીયા રામ તણા એના રખવાળા.. દેરાણી ને સાડી ને જેઠાણી ને સેલા.. નાની નણંદ ના કાપડા રામ તણા એના રખવાળા.. પાટણના પટોળા ને શીતલ ની ચૂંદડી.. ઉપર લખોને બે પાણા રામ...
દેવલોકમાં સરસ થાય હરીશચંદ્ર બોય સતવાદી
มุมมอง 2904 ชั่วโมงที่ผ่านมา
દેવલોકમાં સરસ થાય હરીશચંદ્ર બોય સતવાદી
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻રામાપીર સમાધી લે ને ડાલીબાય એંધાણ આપે સાથે ભારતની નારીઓના ઇતિહાસ સાંભળો 🌹🙏🏻
มุมมอง 2817 ชั่วโมงที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન વન વગડામાં બેઠા ડાલીબાઇ જો.. સમરણ કરે છે રામાપીરનું.. રામાપીર ની સમાધી લેવાય જો.. ખબર પડી રે ડાલીબાય ને.. ત્યાંથી ડાલીબાયે દડ દડ મેલી ડોટ જો.. આવીને ઉભા રયા ગાયના ગોંદરે.. ગાયના ગોવાળિયા તું છો મારો વીર જો(૨).. મારગ બતાવો પોકારણ શહેર નો.. ડાબો મારગ કાય દ્વારકા જાય રે.. જમણો મારગ પોકારણ શહેર નો.. ત્યાંથી ડાલીબાયે દડ દડ મેલી ડોટ જો.. આવીને ઉભા ર...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻સત્સંગ વિનાનું સુઃખ કાય નથી સાથે આજની યુગની નારીનું કીર્તન સાંભળો 🌹🙏🏻
มุมมอง 5079 ชั่วโมงที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન સદગુરુએ શાનમાં સમજાવીયુ રે રામ.. સત્સંગ વિનાનું સુઃ કાય નથી રે રામ.. સ્વર્ગ મૃત્યુ પાતાળ માં રે રામ.. સુઃ દેખી સૌ કરે છે સાધના જો સત્સંગ વિનાનું સુઃ કાય નથી રે રામ.. સ્વાર્થ ભરેલો સંસારિયો રે રામ.. જ્યાં જોવો ત્યાં દુઃખની થાય વાત જો સત્સંગ વિનાનું સુઃ કાય નથી રે રામ.. ચરણો સ્વીકારો સાચા સંતનો રે રામ.. થાય અંતરે આનંદ જો સત્સંગ વિનાનું સુઃ કાય ન...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻સાંભળો સાખી સાથે કીર્તન ભરતબાપુના સ્વરે સાંભળી આનંદ આવ છે 🌹🙏🏻
มุมมอง 60914 ชั่วโมงที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન હવે જુઠા ભગતને મેલો કે રામનું નામ બોલો.. તમે વાતો જગતની મેલો કે રામનું નામ બોલો.. હવે હૈયા ની હાટડી ખોલો કે રામનું નામ બોલો.. મારા સાચા સબંધ છે સીતારામ બીજાનું મારે કામ નથી મારે પ્રાણ તણા આધાર રે બીજાનું મારે કામ નથી.. સાખી :સંગી સૌ સંસારના ને સ્વાર્થમા મશગુલ આ દશોધી વળગી રહી રે મને સમજાણી મારી ભૂલ રે બીજાનું મારે કામ નથી.. મારે પ્રાણ તણા આધાર...
હું તો તારા રંગે રંગાણી ઘનશ્યામ ભલે દુનિયા કરે બદનામ
มุมมอง 61716 ชั่วโมงที่ผ่านมา
હું તો તારા રંગે રંગાણી ઘનશ્યામ ભલે દુનિયા કરે બદનામ
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻મીરા જયમલ રાઠોડ ની દીકરી રે
มุมมอง 1.3K19 ชั่วโมงที่ผ่านมา
મીરા જયમલ રાઠોડની દીકરી રે (૨).. એનું સગપણ રાણાજીને સાથ નાદ લાગો હરી તારા નામનો રે.. રાણો લખી લખી કાગળ મોકલે રે.. જઈને દેજો મીરાને હાથ વૈરાગ છોડીને આવો સંસાર મા રે.. રાણા ચિતોડ ગઢને હું શું કરું રે.. મારો વસવાટ જંગલ વાટ નાદ લાગો હરી તારા નામનો રે.. રાણો રેશમની સાડી મોકલે રે (૨).. જઈને દેજો મીરાને હાથ વૈરાગ છોડીને આવો સંસાર મા રે.. તારી રેશમની સાડી હું શું કરું રે.. મારે પેરવા છે ભગવા ચીર નાદ લા...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻રાવણ મનદોદ્રિ ને પોતાની કહાની કરતો એકદમ નવું કીર્તન સાંભળો દેવુબા ના સ્વરે 🌹🙏🏻
มุมมอง 1.1K21 ชั่วโมงที่ผ่านมา
સતી મનોદરી નારાયણ નમવાનું મારે નિયમ છે (૨).. મારે ઇન્દ્ર સરખા દીકરા છે.. મારે મેઘ જેવા પુત્ર છે સતી મનોદરી નારાયણ નમવાનું મારે નિયમ છે.. સતી મનોદરી નારાયણ નમવાનું મારે નિયમ છે.. મારે વિભિષણ જેવા બાંધવ છે.. મારે કુમ્ભકર્ણ જેવા વીરા છે સતી મનોદરી નારાયણ નમવાનું મારે નિયમ છે.. મારે મનોદરી સરખા પત્ની છે.. મારે સુરપંખા બેણી છે સતી મનોદરી નારાયણ નમવાનું મારે નિયમ છે.. મારા ઢોલીયે ગ્રહ ને બાંધા છે.. મ...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી 🙏🏻🌹vale sonani dwarka chhodi re didhi 🌹🙏🏻
มุมมอง 436วันที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન ધર્યું રણુજામાં ધ્યાન ધર્યું રણુજામાં ધ્યાન વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી.. વાલે પિતા રે વાસુદેવ છોડી રે દીધા.. બન્યા અજમલ રાય ના બાળ બન્યા અજમલ રાય ના બાળ વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી.. વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી.. લીધો પોકરણ ગઢનો મારગ લીધો પોકરણ ગઢનો મારગ વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી.. વાલે માતા રે દેવકીજી છોડી રે દીધા.. બના...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻ભરતબાપુના સ્વરે સાંભળો કાન ચડા કદમને ઝાડ સાથે વેલા વેલા આવો મારા વાલમાં 🌹🙏🏻
มุมมอง 456วันที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન કાન ચડા કદમને ઝાડ હેઠા ઉતરોને.. વાલા દૂધ રે સાકારનો શેરો બનાવ્યો.. મેલા છે તુલસીના પાન હેઠા ઉત્તરોને.. કાન ચડા કદમને ઝાડ હેઠા ઉતરોને.. માતા જશોદા જુવે છે વાટ હેઠા ઉત્તરોને.. ભાત રે ભાતના ભોજન બનાવ્યા.. હેં વાલા વિધ વિધ ના પકવાન હેઠા ઉત્તરોને.. કાન ચડા કદમને ઝાડ હેઠા ઉતરોને.. જળ રે જમનાની હુંતો ઝારી ભરી લાવુ.. તમે પ્રેમે પીવોને મારા શ્યામ હેઠા ...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻એમાં છે ભાગવત એમાં છે ગીતા સાથે સતગુરુ ચરણે રે હો જઈએ સાંભળો બન્ને કીર્તન સાથે
มุมมอง 1.4Kวันที่ผ่านมา
🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 કિર્તન એમાં છે ભાગવત એમાં છે ગીતા.. રામના નામનો હીરો જડીયો.. સોનલે મઢાવી મારા રુદિયામાં ચડિયો.. એજી રાજા મુલનો થાય ઈ ઈ કૈલાશ લય જાય.. ભજોમન રામ ભજોમન સીતા.. એમાં છે ભાગવત એમાં છે ગીતા.. રામના નામનું મોતી જડીયું.. સોનલે મઢાવી મારા રુદિયામાં ચડિયુ.. ઈ મોતીના મુલ નો થાય.. ઈ મોતી વૈકુંઠ લય જાય.. ભજોમન રામ ભજોમન સીતા.. એમાં છે ભાગવત એમાં છે ગીતા. રામના ના...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻દ્રૌપદી સાદ પડે હરીને પ્રભુએ પત રાખી સાંભળો દ્રૌપદી નું કરુણ કીર્તન 🌹🙏🏻
มุมมอง 1.3Kวันที่ผ่านมา
હુંતો સાદ પાડુને હરી તમે સાંભળજો.. તમને સુખની નિદ્રાયુ આવે છે.. મારી લાજુમાં પડી ગઈ ભૂલ પ્રભુએ મારી પત લીધી.. હુંતો પાંડવ કુળની લાજ હતી.. હુંતો ભીષ્મ પિતાના ઘૂંઘટ તાણ તી હતી.. ભરી સભામાં લૂંટાય મારા ચીર પ્રભુએ મારી પત લીધી.. જયારે અર્જુન બાણા વાળી ભૂલી ગયા.. જયારે પોતાની પત્નીને હારી રે ગયા.. જયારે ધર્મ ભૂળા છે એનું ભાન પ્રભુએ મારી પત લીધી.. જયારે સહદેવ નકુલ નું ધ્યાન કર્યું જયારે પોતાની પત્નીન...
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻આજ બીજ હોય ને રામાપીરનું એકદમ નવું કીર્તન સાંભળો તમે ક્યારેય નહિ સાંભળું હોય 🌹🙏🏻
มุมมอง 64314 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻આજ બીજ હોય ને રામાપીરનું એકદમ નવું કીર્તન સાંભળો તમે ક્યારેય નહિ સાંભળું હોય 🌹🙏🏻
માગશર સુદ બીજ ના રામાપીર બાપા ની આરતી ના દર્શન
มุมมอง 20514 วันที่ผ่านมา
માગશર સુદ બીજ ના રામાપીર બાપા ની આરતી ના દર્શન
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻સોમવારે સાંભળો શિવજીના બન્ને કીર્તન અમરનાથ મને ચડવા દે સાથે હર હર મહાદેવ નમઃ 🌹🙏🏻
มุมมอง 34714 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻સોમવારે સાંભળો શિવજીના બન્ને કીર્તન અમરનાથ મને ચડવા દે સાથે હર હર મહાદેવ નમઃ 🌹🙏🏻
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻આંખો મારી આરતી ને જીભ મારી ઘંટડી 🌹🙏🏻aankh mari aarti ne jibh mari ghantadi 🌹🙏🏻
มุมมอง 37714 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻આંખો મારી આરતી ને જીભ મારી ઘંટડી 🌹🙏🏻aankh mari aarti ne jibh mari ghantadi 🌹🙏🏻
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા સાંભળો ક્યારે આવે નંદજીનો લાલ માખણ ખાવા 🌹🙏🏻
มุมมอง 95014 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા સાંભળો ક્યારે આવે નંદજીનો લાલ માખણ ખાવા 🌹🙏🏻
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻ગોકળીયા ગામમાં મોહન મોરલી વાળો સાથે કાનુડો રાસમાં જોયો 🌹🙏🏻કાનુડાના ડબલ કીર્તન🌹🙏🏻
มุมมอง 1K14 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻ગોકળીયા ગામમાં મોહન મોરલી વાળો સાથે કાનુડો રાસમાં જોયો 🌹🙏🏻કાનુડાના ડબલ કીર્તન🌹🙏🏻
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻કોણ જાણી શકે કાળને રે 🌹🙏🏻
มุมมอง 52814 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🌹🙏🏻કોણ જાણી શકે કાળને રે 🌹🙏🏻
કીર્તન લખેલ છે 👇🏻🙏🏻🌹રામ ના નામ નો વ્યાપાર મારે હાથેથી વધતો જાય 🌹🙏🏻આ કીર્તન જરૂર સાંભળો 🌹🙏🏻
มุมมอง 49914 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 👇🏻🙏🏻🌹રામ ના નામ નો વ્યાપાર મારે હાથેથી વધતો જાય 🌹🙏🏻આ કીર્તન જરૂર સાંભળો 🌹🙏🏻
ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો રામદેવ મંડળ મેવાસા
มุมมอง 31821 วันที่ผ่านมา
ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો રામદેવ મંડળ મેવાસા
કીર્તન લખેલ છે 🙏🌹કાગડો કાળો ને કાળો સાથે કરમના કાગડા રે બંને કીર્તન જરૂર સાંભળો 🌹🙏
มุมมอง 2.2K21 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 🙏🌹કાગડો કાળો ને કાળો સાથે કરમના કાગડા રે બંને કીર્તન જરૂર સાંભળો 🌹🙏
કીર્તન લખેલ છે 🙏🌹એક રમતો જોગી આવો જોગી જટાળો 🌹🙏સરસ કીર્તન છે સાંભળજો 🌹🙏
มุมมอง 3.1K21 วันที่ผ่านมา
કીર્તન લખેલ છે 🙏🌹એક રમતો જોગી આવો જોગી જટાળો 🌹🙏સરસ કીર્તન છે સાંભળજો 🌹🙏
એવા ફૂલ અને સુગંધ ભરી રાધા કૃ રામદેવ મંડળ મેવાસા
มุมมอง 24421 วันที่ผ่านมา
એવા ફૂલ અને સુગંધ ભરી રાધા કૃ રામદેવ મંડળ મેવાસા
સંત મળવા આવો મારા દેશમાં રામદેવ મંડળ મેવાસા
มุมมอง 27721 วันที่ผ่านมา
સંત મળવા આવો મારા દેશમાં રામદેવ મંડળ મેવાસા