- 35
- 262 874
Aatmoddhar
เข้าร่วมเมื่อ 3 มี.ค. 2023
CHALO JAYANTUTSAV NI SANGE... | UPKARI UPDHAN TAP - SIDDHVADH 2024
ચાલો જયન્ત ઉત્સવની સંગે...🎶
Updhan Title Song is now Live 😍
🎉
શ્રી આદિનાથાય નમ:
ગુરુદેવ પ્રભુ શ્રી રાજેન્દ્ર - ધનચંદ્ર - ભૂપેન્દ્ર - યતીન્દ્ર - વિદ્યાચંદ્ર - જયન્તસેનસૂરિ ગુરુભ્યો નમઃ
🪄
:::પાવન નિશ્રા:::
પૂ. ગચ્છાધિપતિ શ્રી *નિત્યસેનસૂરીશ્વરજી* મ.સા આદિ વિશાળ શ્રમણ - શ્રમણી ભગવંત.
🙌🏻
:::શુભ આશિષ:::
પૂ. આચાર્યદેવ શ્રી જયરત્નસૂરીશ્વરજી મ.સા.
🙏🏻
🎙️ Singer - Vishisht Chintanbhai Doshi
🎼 Producer - Hardik Pasad
🎹 Mixing & mastering - Swaar Mehta
• જયન્તોત્સવ પ્રાર્થી •
શ્રી સૌધર્મ બૃહતપોગચ્છીય થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘની આજ્ઞાથી
થરાદ તીર્થ નિવાસી દોશી દિવાળીબેન લલ્લુભાઈ પરિવાર
:::: LYRICS ::::
એ આતમ રંગે રમી રહ્યા,
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ પરથી ઉપર ઉઠી રહ્યા...
વીરતિના આનંદને માણી
ધન્ય બનશે મુજ જીવન, જઇશું સાધના ઉપવન,
આરાધી જિન આણાને, કરશું તન મનને પાવન...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
પ્રભુની આણા ગ્રહીને, દિલમાં શ્રદ્ધા ભરીને,
અંતર ધ્યાન ધરીને, ગુરુ સંગ ઉપધાન કરીને...
જ્યારે અધિકાર મળશે, ત્યારે નવકાર ફળશે,
ક્રિયામાં ભાવ ભળશે, સંસાર સાગર તરશે...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
પ્રભુ શીતળતા શશિ જેવી, આતમની અનુભૂતિ એવી,
ચિત્તની નિર્મળતાને, પામું વિરતિના ધામે,
દુનિયામાં ડંકો બાજે, જયનાદ ગગનમાં ગાજે,
વિમલાચલ કીર્તિ છાજે, પ્રભુ આદિશ્વર બિરાજે
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
સૂરિ રાજેન્દ્રજી રાયા, ગુરુ મધુકરની માયા,
નિત્યસેન સૂરિની છાયા, નિપુણ જિનાગમ ગાયા...
પરની આશ તજીને, સદ્ ગુરુ કૃપા ગ્રહીને,
જયંત ઉત્સવ કરવા, ચાલો સહુ હળીમળીને...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા... (4)
Updhan Title Song is now Live 😍
🎉
શ્રી આદિનાથાય નમ:
ગુરુદેવ પ્રભુ શ્રી રાજેન્દ્ર - ધનચંદ્ર - ભૂપેન્દ્ર - યતીન્દ્ર - વિદ્યાચંદ્ર - જયન્તસેનસૂરિ ગુરુભ્યો નમઃ
🪄
:::પાવન નિશ્રા:::
પૂ. ગચ્છાધિપતિ શ્રી *નિત્યસેનસૂરીશ્વરજી* મ.સા આદિ વિશાળ શ્રમણ - શ્રમણી ભગવંત.
🙌🏻
:::શુભ આશિષ:::
પૂ. આચાર્યદેવ શ્રી જયરત્નસૂરીશ્વરજી મ.સા.
🙏🏻
🎙️ Singer - Vishisht Chintanbhai Doshi
🎼 Producer - Hardik Pasad
🎹 Mixing & mastering - Swaar Mehta
• જયન્તોત્સવ પ્રાર્થી •
શ્રી સૌધર્મ બૃહતપોગચ્છીય થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘની આજ્ઞાથી
થરાદ તીર્થ નિવાસી દોશી દિવાળીબેન લલ્લુભાઈ પરિવાર
:::: LYRICS ::::
એ આતમ રંગે રમી રહ્યા,
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ પરથી ઉપર ઉઠી રહ્યા...
વીરતિના આનંદને માણી
ધન્ય બનશે મુજ જીવન, જઇશું સાધના ઉપવન,
આરાધી જિન આણાને, કરશું તન મનને પાવન...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
પ્રભુની આણા ગ્રહીને, દિલમાં શ્રદ્ધા ભરીને,
અંતર ધ્યાન ધરીને, ગુરુ સંગ ઉપધાન કરીને...
જ્યારે અધિકાર મળશે, ત્યારે નવકાર ફળશે,
ક્રિયામાં ભાવ ભળશે, સંસાર સાગર તરશે...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
પ્રભુ શીતળતા શશિ જેવી, આતમની અનુભૂતિ એવી,
ચિત્તની નિર્મળતાને, પામું વિરતિના ધામે,
દુનિયામાં ડંકો બાજે, જયનાદ ગગનમાં ગાજે,
વિમલાચલ કીર્તિ છાજે, પ્રભુ આદિશ્વર બિરાજે
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા...
સૂરિ રાજેન્દ્રજી રાયા, ગુરુ મધુકરની માયા,
નિત્યસેન સૂરિની છાયા, નિપુણ જિનાગમ ગાયા...
પરની આશ તજીને, સદ્ ગુરુ કૃપા ગ્રહીને,
જયંત ઉત્સવ કરવા, ચાલો સહુ હળીમળીને...
સિદ્ધ ભાવમાં પળ પળ રહી
ચાલો જયન્ત ઉત્સવની સંગે...
એ આતમ રંગે રમી રહ્યા... (4)
มุมมอง: 5 648
วีดีโอ
AAVYO AATMODDHAR | Aatmodhar 7 | Navkar tirth Sankheshwar
มุมมอง 3.9K4 หลายเดือนก่อน
શ્રી શંખેશ્વર પા્શ્વનાથાય નમ: ગુરુદેવ પ્રભુ શ્રી રાજેન્દ્ર - ધનચંદ્ર - ભૂપેન્દ્ર - યતીન્દ્ર - વિદ્યાચંદ્ર - જયન્તસેનસૂરિ ગુરુભ્યો નમઃ 😇 *આજ્ઞા સામ્રાજય :-* પૂ. ગચ્છાધિપતિ શ્રી *નિત્યસેનસૂરીશ્વરજી* મ.સા. પૂ. આચાર્યદેવ શ્રી *જયરત્નસૂરીશ્વરજી* મ.સા. 🔔 શ્રી શંખેશ્વર મહાતીર્થ મુકામે *આત્મોધ્ધાર - ૭* માં દિક્ષિત થયેલ આત્મોદ્ધારીઓ ના દીક્ષા પર્યાય ના *તૃતીય માસની પૂર્ણાહુતિ* પર એવમ જ્યારે આત્મોદ્વાર 8...
Padharo Nipunratna Maharaj | Pu. Muniraj Shree Nipunratna Ms | Ahmedabad Pravesh 2024 | Full song
มุมมอง 18K5 หลายเดือนก่อน
શ્રી આદિનાથાય નમ: ગુરુદેવ પ્રભુ શ્રી રાજેન્દ્ર - ધનચંદ્ર - ભૂપેન્દ્ર - યતીન્દ્ર - વિદ્યાચંદ્ર - જયન્તસેનસૂરિ ગુરુભ્યો નમઃ 😇 આજ્ઞા સામ્રાજય :- પૂ. ગચ્છાધિપતિ શ્રી *નિત્યસેનસૂરીશ્વરજી* મ.સા. પૂ. આચાર્યદેવ શ્રી *જયરત્નસૂરીશ્વરજી* મ.સા. 🔔 જે પૂજ્યશ્રી ના *પ્રથમ સ્વતંત્ર* ચાતુર્માસના આગમનને વધાવવા સમગ્ર રાજનગર ઉમટી પડ્યું હતું.જેમના ઐતિહાસિક પ્રવેશમાં જાપાનથી પણ વિશેષ ગુરુભક્તો પધાર્યા હતા એવા *પુણ્...
Aatmodhar Anthem | Aatmodhar 7 | Shankheshwar Tirth
มุมมอง 3.2K7 หลายเดือนก่อน
॥ શ્રી મહાવીર સ્વામીને નમઃ ॥ IIશ્રી રાજેન્દ્ર-ધનચન્દ્ર-ભૂપેન્દ્ર-યતીન્દ્ર-વિધાચંદ્ર- જયન્તસેનસૂરિ ગુરૂભ્યો નમઃ II || *અક્ષત આશીર્વાદ* ॥ વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા યુગ પ્રવર્તક, શ્રમણશ્રેષ્ઠ, પુણ્યસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજા !! ॥ *આશિષ ની અમીવર્ષા*॥ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છાધિપતી આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય નિત્યસેન...
DAY 2 || AATMODHHAR 7 || SHOBHAYATRA, BETHU VARSHIDAN & VIDAY
มุมมอง 1.2K7 หลายเดือนก่อน
CHHABIKRUTI PHOTO & FILM
DAY 1 || AATMODHHAR 7 || VASTRA VADHAMNA, & VANDOLI
มุมมอง 1.6K7 หลายเดือนก่อน
CHHABIKRUTI PHOTO & FILM
Shri Shakrastava Abhishek - Mota Mahavir | Pratham Varsgath | Roonsmaran Mahotsav 1 year | Tharad
มุมมอง 5408 หลายเดือนก่อน
શ્રી વીરભૂમિ થીરપુર નગરે વર્ષીતપ આરાધકોની તપ ઉચરાવણ વિધિ પ્રસંગે મોટા મહાવીર જિનાલય માં શ્રી શક્રસ્તવ મહાઅભિષેક શ્રીપાલ રાજા (નાશિક) દ્વારા લાભાર્થી :- *વોહેરા કાંતાબેન ચંદુલાલ મફતલાલ પરિવાર દુધવા - મુંબઈ*
Prabhu Bhakti/Guru Bhakti | Pratham Varsgath | Roonsmaran Mahotsav 1 year | Tharad
มุมมอง 3028 หลายเดือนก่อน
શ્રી થીરપુર નગરે પુણ્યસમ્રાટ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ના વિશ્વના સૌપ્રથમ ગુરુમંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉપર સંધ્યાભક્તિ 😇
Punyasamrat Guru Poojan | Pratham Varsgath | Roonsmaran Mahotsav 1 year | Tharad
มุมมอง 3198 หลายเดือนก่อน
શ્રી થીરપુર નગરે પુણ્યસમ્રાટ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ના વિશ્વના સૌપ્રથમ ગુરુમંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉપર ગુરુ પુજન 😇
Dhwajarohan - Punyasamrat Jinalay Pratham Varshgath | Roonsmaran Mahotsav 1 year | Tharad
มุมมอง 8338 หลายเดือนก่อน
શ્રી થીરપુર નગરે પુણ્યસમ્રાટ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ના વિશ્વના સૌપ્રથમ ગુરુમંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉપર ધ્વજારોહણ♥️
Jayant Jasyatra | Sangh Patrika Lekhan | CharipalitSangh | Pepral to Bhandavpur | Highlights - 2023
มุมมอง 2.6Kปีที่แล้ว
पुण्यसम्राट की ह्रदयस्थली नेनावा नगरे जयन्त जसयात्रा पत्रिका आलेखन उत्सव Highlights 🤍 जसदायी सान्निध्य :- सौधर्मबृहत्तपागच्छाधिपति श्री नित्यसेनसूरीश्वरजी म.सा 👆 आयोजक अ.भा.श्री सौधर्मबृहत्तपोगच्छीय जैन श्वेताम्बर त्रिस्तुतिक संघ अ.भा.श्री राजेन्द्र जैन नवयुवक परिषद परिवार 🙏 निमंत्रक: श्री जयन्त जसयात्रा छ:री पालक संघ समिति।
निपुण प्रणमे Jayant Sharanam / Jainam Variya / Jain Song
มุมมอง 21Kปีที่แล้ว
निपुण प्रणमे Jayant Sharanam / Jainam Variya / Jain Song
PUNY SAMRAT NI DHAJA FARKSE THIRPUR NAGRI MA I ROON SMARAN MAHOTSAV
มุมมอง 2.9Kปีที่แล้ว
PUNY SAMRAT NI DHAJA FARKSE THIRPUR NAGRI MA I ROON SMARAN MAHOTSAV
ROON SMARAN MAHOTSAV 5 DAYS HIGHLIGHTS || THARAD
มุมมอง 7Kปีที่แล้ว
ROON SMARAN MAHOTSAV 5 DAYS HIGHLIGHTS || THARAD
Thirpur nagar ma uncha uncha shikharo sohaye
มุมมอง 3.9Kปีที่แล้ว
Thirpur nagar ma uncha uncha shikharo sohaye
Roon Smaran Mahotsav Pratistha Day || Day 5 Highlights || Tharad
มุมมอง 4.8Kปีที่แล้ว
Roon Smaran Mahotsav Pratistha Day || Day 5 Highlights || Tharad
Thirpur Ni Madhukar Gatha - Sand Art Story
มุมมอง 7Kปีที่แล้ว
Thirpur Ni Madhukar Gatha - Sand Art Story
ROON SMARAN MAHOTSAV DAY 4 HIGHLIGHTS || THARAD
มุมมอง 6Kปีที่แล้ว
ROON SMARAN MAHOTSAV DAY 4 HIGHLIGHTS || THARAD
GURU RAME CHE DHARAM NA CHOGTHE || UTSAV DESAI
มุมมอง 19Kปีที่แล้ว
GURU RAME CHE DHARAM NA CHOGTHE || UTSAV DESAI
ROON SMARAN MAHOTSAV DAY 3 HIGHLIGHTS || THARAD
มุมมอง 3.2Kปีที่แล้ว
ROON SMARAN MAHOTSAV DAY 3 HIGHLIGHTS || THARAD
MARA PYARA JAYANT || ROON SMARAN MAHOTSAV
มุมมอง 68Kปีที่แล้ว
MARA PYARA JAYANT || ROON SMARAN MAHOTSAV
ROON SMARAN MAHOTSAV DAY 2 HIGHLIGHT || THARAD
มุมมอง 2.6Kปีที่แล้ว
ROON SMARAN MAHOTSAV DAY 2 HIGHLIGHT || THARAD
PRAVESH || ROON SMARAN MAHOTSAV DAY 1 HIGHLIGHTS || THARAD
มุมมอง 7Kปีที่แล้ว
PRAVESH || ROON SMARAN MAHOTSAV DAY 1 HIGHLIGHTS || THARAD
Aajvo Aavjo Punyasamrat ne malva Aavjo re
มุมมอง 12Kปีที่แล้ว
Aajvo Aavjo Punyasamrat ne malva Aavjo re
Jai gurudev❤😇🙏
नमन
Jay gurudev
Lionnu gam
Supar
Superb wording really heart' touching voice
❤❤❤❤
Jay gurudev
🙏🏻🙏🏻😇😇
Nice voice
❤❤❤❤
❤️❤️❤️❤️❤️
😍😍
Very nice 👍
Jay gurudev
Bauj mast song che Nice voice vishisht bhai 🙏🏻🙏🏻
Very nice song ❤
Awesome🎉❤
Jay gurudev
😍😍
Superb
🙏🙏
Jay gurudev
Aatmodhar Will Never End.!🙏 Aatmodhar-8 Coming Soon.!💯 Nisarg Desai.!🫡💯
જયંત ની પ્રતિકૃતી લાગતા..🙏 નિત્ય ના પ્રિય સાધુ કહાતા..✨ જયરત્ન ના રતન શોભતા..🥰 'આયુષ્યભર’ "નિપુણ” પદ યાચતા..!!🤍 Ayush Bhai..!👏💯
🙏🙏🙏🙏🙏
જય ગુરૂદેવ
Jay gurudev
❤❤🎉
Jai gurudev ❤
Jay Gurudev 🙏🙏
🙏🙏🙏🙏🙏
❤❤
Jay Gurudev
😍🥰🤩
Jay Gurudev 🙏🏻❤️
Mara raaj Nipun raaj❤️🙏🏻
Ek hi janda ek hi danda .. jay gurudev .❤
જય ગુરુદેવ 🙏🏻
Jay Jay gurudev No words for this song Mind blowing 💕💕 Puny samrat Nipun guru 🙏🏼🙏🏼
Jay gurudev ❤
Jay gurudev
Jay gurudev❤
Jay Guru Dew
Ae Veer naa Nandan aavya, Vairagya leher laavya😍❤️ Ayush bhai👏🏻💯
જય જય ગુરુદેવ ❤
Jay gurudev
😍🥰🙏🙏
Jay Gurudev ❤
❤❤