GP STUDY HELP
GP STUDY HELP
  • 16
  • 85 105

วีดีโอ

SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti |SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti |
SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti |
มุมมอง 3.2K13 วันที่ผ่านมา
SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti | બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ માહિતી th-cam.com/video/z3BO4aKFWJk/w-d-xo.htmlsi=tMZ6IXFM6r7a9GHF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માહિતી th-cam.com/video/fZe9AHdlygk/w-d-xo.htmlsi=MPlGmpbMakRM3_sW બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ th-cam.com/video/y111G0btjtE/w-d-xo.htmlsi=bNHQU0Jk4D-ostNU ગુજરાત પોલીસ ટ્રેનિંગ વિડિયો th-cam.com/vi...
#psi #gujratistatus #police #psibharti #policebharti #gppolice #policeconstable2024#psi #gujratistatus #police #psibharti #policebharti #gppolice #policeconstable2024
#psi #gujratistatus #police #psibharti #policebharti #gppolice #policeconstable2024
มุมมอง 2073 หลายเดือนก่อน
#shorts #policeconstable #gujratistatus #police #policebharti#shorts #policeconstable #gujratistatus #police #policebharti
#shorts #policeconstable #gujratistatus #police #policebharti
มุมมอง 2743 หลายเดือนก่อน
ગુજરાત પોલીસ ટ્રેનિંગ વિડિયો l Police Constable Training Mahesana Batch 7 Memoryગુજરાત પોલીસ ટ્રેનિંગ વિડિયો l Police Constable Training Mahesana Batch 7 Memory
ગુજરાત પોલીસ ટ્રેનિંગ વિડિયો l Police Constable Training Mahesana Batch 7 Memory
มุมมอง 7K5 หลายเดือนก่อน
Gujrat police training centre mehsana Unarmed police constable training memory બિનહથિયારી પોલીસ કોન્સટેબલ ટ્રેનિંગ મહેસાણા ટ્રેનીંગ સેન્ટર જ્યાં પોલીસ મા નવા ભરતી થયેલ જવાનો ને નવ મહિના ની સખત ટ્રેનિંગ આપવામાં આવે છે આ તાલીમ દરમિયાન જવાન નોર્મલ લાઇફ ભૂલી ને ખાખી ના રંગ મા રંગાઈ જાય છે જેમ માના પેટ મા એક બાળક ને ઉછેરતા 9 મહિના લાગે છે એવીજ રીતે એક જવાનને પણ પોલીસ બનતા 9 મહિના જેટલો સમય લાગે છે અ...
ગુજરાત પોલીસ ટ્રેનિંગ કીટ l gujrat police training kit l police training l police constable treningગુજરાત પોલીસ ટ્રેનિંગ કીટ l gujrat police training kit l police training l police constable trening
ગુજરાત પોલીસ ટ્રેનિંગ કીટ l gujrat police training kit l police training l police constable trening
มุมมอง 18Kปีที่แล้ว
ગુજરાત પોલીસ ટ્રેનિંગ કીટ l gujrat police training kit l police training l police constable trening constable trening video th-cam.com/video/LgqWJEZRms4/w-d-xo.html bin hathiyari police constable th-cam.com/video/z3BO4aKFWJk/w-d-xo.html hathiyari police constable th-cam.com/video/fZe9AHdlygk/w-d-xo.html
ગુજરાત પોલીસ ટ્રેનીંગ | Gujrat Police Trening | Constable Trening | GP STUDY HELPગુજરાત પોલીસ ટ્રેનીંગ | Gujrat Police Trening | Constable Trening | GP STUDY HELP
ગુજરાત પોલીસ ટ્રેનીંગ | Gujrat Police Trening | Constable Trening | GP STUDY HELP
มุมมอง 14Kปีที่แล้ว
welcome to my channel gp study help ગુજરાત પોલીસ ટ્રેનીંગ | gujrat police trening | constable trening | gp study help ગુજરાત પોલીસ સ્ટેટ્સ th-cam.com/users/shorts2QyjVgRyYvc?feature=share બિન હથિયારી કોન્સ્ટેબલ th-cam.com/video/z3BO4aKFWJk/w-d-xo.html હથિયારી કોન્સ્ટેબલ th-cam.com/video/fZe9AHdlygk/w-d-xo.html ગુજરાત પોલીસ મેડિકલ th-cam.com/video/VpD3Hv-49Rc/w-d-xo.html
Gujarat police status | khakhi lavar | Gujarat police bharti 2023Gujarat police status | khakhi lavar | Gujarat police bharti 2023
Gujarat police status | khakhi lavar | Gujarat police bharti 2023
มุมมอง 310ปีที่แล้ว
હથિયારી કોન્સ્ટેબલ | hathiyari consteble | gujrat police | lrd | bin hathiyari | gp study helpહથિયારી કોન્સ્ટેબલ | hathiyari consteble | gujrat police | lrd | bin hathiyari | gp study help
હથિયારી કોન્સ્ટેબલ | hathiyari consteble | gujrat police | lrd | bin hathiyari | gp study help
มุมมอง 17Kปีที่แล้ว
Welcome to my channel gp study help Hathiyari police constable Bin hathiyari police constable Gujrat police Hasmukh Patel

ความคิดเห็น

  • @sahilyt3920
    @sahilyt3920 2 ชั่วโมงที่ผ่านมา

    Sir training ma su su kar vanu hoy and traning pate atle koy exam hoy

  • @ramakash7781
    @ramakash7781 11 ชั่วโมงที่ผ่านมา

    દાંત સડેલા હોય તો ચાલે ?

  • @sahjadhusenlodhra7265
    @sahjadhusenlodhra7265 15 ชั่วโมงที่ผ่านมา

  • @maheshparmar8125
    @maheshparmar8125 21 ชั่วโมงที่ผ่านมา

    Hii sir. Leykhit maa M.c.q avsey k question?.

    • @gpstudyhelp
      @gpstudyhelp 21 ชั่วโมงที่ผ่านมา

      MCQ

    • @maheshparmar8125
      @maheshparmar8125 20 ชั่วโมงที่ผ่านมา

      @@gpstudyhelp resing nI koi sari book?

  • @pankajdamorofficial
    @pankajdamorofficial วันที่ผ่านมา

    જય હિંદ 🇮🇳🇮🇳

  • @ishitagohil2524
    @ishitagohil2524 วันที่ผ่านมา

    Sir mere chashma na number che to chlase ke ny

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      સામાન્ય નંબર હોય તો ચલાવી લે છે પણ જો વધારે નંબર હોય તો નથી ચલાવતા 2021 ની ભરતી મા હસમુખ પટેલે કહેલ કે ચસ્મા વાળા ફોર્મ ભરી શકે અને તેમાં ચસ્મા વાળા ને કઈ પ્રોબ્લેમ નતો થયો પણ વધારે નંબર હોય તો પ્રોબ્લેમ થઈ શકે

    • @ishitagohil2524
      @ishitagohil2524 วันที่ผ่านมา

      Pachi chashma na number remove kravi lay to ny chaltu

  • @satyajitkathiofficial7431
    @satyajitkathiofficial7431 วันที่ผ่านมา

    Pf kapay ke. Sir

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      ફૂલ પે ચાલુ થાય પછી કપાય

  • @pankhudiyadav8347
    @pankhudiyadav8347 วันที่ผ่านมา

    Hi sir hu gujrat police ni taiyari karu chu but mare aek aankh thodi trasi che pan mne dekhavama koi problm nthi to su police ma chalse???? Please anser sir🙏🙏🙏

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      ત્રાસી આંખ નથી ચલાવતા મેડિકલ મા

  • @sanjayparmar2524
    @sanjayparmar2524 วันที่ผ่านมา

    Sir ek dat modo aavo and adadho j dat aavo to physical ma chalavi lye ke vandho aave ?

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      ચાલે

  • @kilsathob6478
    @kilsathob6478 วันที่ผ่านมา

    Sir August September ma pacha form niklshe Ee paku che ????

  • @mr_ashish__123_
    @mr_ashish__123_ วันที่ผ่านมา

    Sir, ગ્રાઉન્ડ માં ઘડિયાળ લઈ ને જવા દેશે ?

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      ના ત્યાં આગળ મોટી ઘડિયાળ લગાવેલ હોય છે

  • @opgaming3538
    @opgaming3538 วันที่ผ่านมา

    Sir select karela ceder ma Merrit ma naam na aave to sir?

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      મેરીટ ના આધારે કેડર મળતું હોય છે તમે સિલેક્ટ કરેલ ના પણ મળી શકે

  • @Jabir_khan_08
    @Jabir_khan_08 วันที่ผ่านมา

  • @Jabir_khan_08
    @Jabir_khan_08 วันที่ผ่านมา

    Hii sir . Hu gujara thi chhu hu par police banva magu chhu su tame Mari madad kar so..

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      કેવી મદદ જોઈએ છે

  • @sdhindustani9089
    @sdhindustani9089 วันที่ผ่านมา

    Sir mare hathe facher thayel che 8 varsh thya chale

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      અત્યારે કઈ પ્રોબ્લેમ ના હોય તો ચાલે

  • @minati295
    @minati295 2 วันที่ผ่านมา

    Case chalu hoy to nokri mle ?

  • @THEREALSTORIES-official15
    @THEREALSTORIES-official15 2 วันที่ผ่านมา

    ગ્રેડ પે વિશે ditals મા સમજાવો

  • @devparmar4873
    @devparmar4873 2 วันที่ผ่านมา

    Sir Police constable ma lagwu hoi to ketla kalak vachvu joiye ane kitla mahiana?

    • @gpstudyhelp
      @gpstudyhelp 2 วันที่ผ่านมา

      ભાઈ એ તમારી યાદ શક્તિ પર જાય કે વાચ્યા પછી તમને કેટલું યાદ રે છે પણ મારા મત મુજબ જેટલી વધારે મહેનત થાય એટલી કરવી જોઈએ

  • @KaushiKBaria-ty3ir
    @KaushiKBaria-ty3ir 2 วันที่ผ่านมา

    સર રનિંગ માં બધાને એક સાથે દોડાવે કે અમુક સંખ્યા નક્કી કરેલી હોય ?

    • @gpstudyhelp
      @gpstudyhelp 2 วันที่ผ่านมา

      એક રાઉન્ડ માં 200 માણસોને દોડાવે લાઈન સર

  • @LalusinhMakvana
    @LalusinhMakvana 2 วันที่ผ่านมา

    Ipc crpc avidansh acct low abdese

    • @gpstudyhelp
      @gpstudyhelp 2 วันที่ผ่านมา

      કાયદો પરીક્ષામાં નથી પૂછવાનો

  • @LalusinhMakvana
    @LalusinhMakvana 2 วันที่ผ่านมา

    Sir mane metshe rigning ni avdtu

  • @bhupendra8173
    @bhupendra8173 3 วันที่ผ่านมา

    સર આ વખતે પો‌લિસ કોન્સ્ટેબલ મા પસંદગી હસે કે આપણે હથિયારી મા કે બિનહથીયારી જવુ

    • @gpstudyhelp
      @gpstudyhelp 2 วันที่ผ่านมา

      હા

    • @bhupendra8173
      @bhupendra8173 2 วันที่ผ่านมา

      @@gpstudyhelp Thenkyu sir

    • @lawrencegamit
      @lawrencegamit วันที่ผ่านมา

      Yes dear

  • @Mr_DK333
    @Mr_DK333 3 วันที่ผ่านมา

    સડેલા દાંત નવા ફીટ કરવામાં આવ્યો હોય તો ચાલે

  • @akrammakwana9236
    @akrammakwana9236 3 วันที่ผ่านมา

    Sir chest thodik upseli hoy to chale ?

  • @hardiksondani1217
    @hardiksondani1217 3 วันที่ผ่านมา

    Vah

  • @parmarrohit9728
    @parmarrohit9728 3 วันที่ผ่านมา

    Sir tamare ketla marks hata exam + physical ma ??

  • @khasiyanatvar8095
    @khasiyanatvar8095 3 วันที่ผ่านมา

    Sir mare chashma chhe chale??

    • @khasiyanatvar8095
      @khasiyanatvar8095 3 วันที่ผ่านมา

      Sir pls reply me

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      કેટલા નંબર છે

  • @pandyahelin312
    @pandyahelin312 3 วันที่ผ่านมา

    Sir tame mehsana ma chho?? On duty??

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      ના મારે અમદાવાદ જિલ્લો છે

  • @rinkeshpatel9891
    @rinkeshpatel9891 3 วันที่ผ่านมา

    Mara par 2 case thayela che 2023 ma banne case pura thy gaya che .to koy problem kharo have....?

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      જ્યારે તમે પોલીસ વેરીફીકેશન નો દાખલો લેવા જાઓ ત્યારે તમારા પર કોઈ કેસ ચાલુ ના હોવો જોઈએ

    • @rinkeshpatel9891
      @rinkeshpatel9891 3 วันที่ผ่านมา

      @@gpstudyhelp judgement copy ly lidhi che...

  • @Pradip_f3j
    @Pradip_f3j 3 วันที่ผ่านมา

    Sir hath ma 11 varsh pahela surgery karavi hati to sir chale ke koi problem aavse

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      અત્યારે કઈ પ્રોબ્લેમ ના હોય તો ચાલે

  • @user-wx8nu2rx9f
    @user-wx8nu2rx9f 3 วันที่ผ่านมา

    Sir haju mare b.come sy ma choo and police constable exam tayari karava magu choo gare besi taiyari kari shakay

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      હા ઘરે વાંચે એવું સારું વાતાવરણ મળી રહેતું હોય તો ઘરેજ તૈયારી કરાય

  • @Uttamdigital
    @Uttamdigital 3 วันที่ผ่านมา

    સર મારી પાસે computer saltificet નથી notification માં એમ લખ્યું સે કે computer saltificet નાઇ હોય તો નોકરી મળી સક્સે નહિ તો સુ કરવું

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      હજી તો ઘણો સમય પાડ્યો છે તો એટલા ટાઈમ મા કોમ્પુટર કોર્ષ કરીલો

    • @Uttamdigital
      @Uttamdigital 3 วันที่ผ่านมา

      @@gpstudyhelp સર લાગ્યા પશી આપવી તો નો સાલે અત્યારે તૈયારી બને મેનેજ નથી થતું

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      પરીક્ષા પૂર્ણ થયા પછી પણ ટાઈમ મળી જશે ત્યારે આપી દેવાની અને 10 અથવા 12 માં ધોરણ મા કોમ્પુટર વિષય રાખેલ હોય તો પરીક્ષા આપવાની જરૂર નથી

  • @yogendrasinhzala3383
    @yogendrasinhzala3383 3 วันที่ผ่านมา

    Sir TATOO CHALE

    • @gpstudyhelp
      @gpstudyhelp 3 วันที่ผ่านมา

      હા ચાલે

    • @yogendrasinhzala3383
      @yogendrasinhzala3383 3 วันที่ผ่านมา

      @@gpstudyhelp Thank you sir 😊

  • @kunal1200.
    @kunal1200. 3 วันที่ผ่านมา

    Bhai police banvu che pan colur vision problems hai su karu 😢😢😢😢😢😢

  • @Govt_Student22
    @Govt_Student22 4 วันที่ผ่านมา

    Bond karvavu atle su ????

    • @gpstudyhelp
      @gpstudyhelp 4 วันที่ผ่านมา

      બોન્ડ એટલે સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ નિયત સમય ગાળા ની પહેલા નોકરી માથી રાજીનામુ ના આપી શકો જો તે સમયગાળા પહેલા નોકરી માથી રાજીનામુ આપો તો સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ દંડ ભરવાનો હોય છે કોઈ અન્ય સરકારી નોકરી મળી હોય તો તેવા કિસ્સામાં બોન્ડ ભરવાનો થતો નથી

  • @navinparmar3241
    @navinparmar3241 4 วันที่ผ่านมา

    Thank you sir 😍♥️💙

  • @user-er6pr5kv2g
    @user-er6pr5kv2g 6 วันที่ผ่านมา

    Khub saras

  • @VivekDoriya-hb7zr
    @VivekDoriya-hb7zr 7 วันที่ผ่านมา

    Mara mitro taiyari ga me exam ni Karo te pelivar hoy ke pacchi chheli var pan pure ananad Ane zunun shathe Karo. Pan te taiyari ma Kai pan Kami na rahavi joye. Pachhi te tame pass tha o ke pachhi fail te tamara luck uper chho di devanu. Ane khotu tension nai levanu.

  • @GanapatMakavna
    @GanapatMakavna 7 วันที่ผ่านมา

  • @ishitagohil2524
    @ishitagohil2524 7 วันที่ผ่านมา

    સર હુ પણ 😢

  • @mogalchoru9230
    @mogalchoru9230 8 วันที่ผ่านมา

    સર પહેલી વખત પોલીસ ની તૈયારી કરી રહ્યો શુ થશે 😢

    • @gpstudyhelp
      @gpstudyhelp 8 วันที่ผ่านมา

      હુ પણ પહેલી વખત મા લાગી ગયો છું ચિંતા ના કરવાની તૈયારી પર જોર આપવાનું બધું સારું થશે

    • @mogalchoru9230
      @mogalchoru9230 7 วันที่ผ่านมา

      જવાબ આપવા બદલ ખુબ ખુબ આભાર મોટા ભાઈ

  • @bhavinchavda2678
    @bhavinchavda2678 8 วันที่ผ่านมา

    Sir tama srpf ma cho

    • @gpstudyhelp
      @gpstudyhelp 8 วันที่ผ่านมา

      unarmed

    • @maheshmarathi8788
      @maheshmarathi8788 2 วันที่ผ่านมา

      Sir aa hatiyari binhathiyari atle k armed and unarmed atle su thay e janavo please?

    • @gpstudyhelp
      @gpstudyhelp วันที่ผ่านมา

      ચેનલ માં વિડિયો મુકેલા છે

    • @maheshmarathi8788
      @maheshmarathi8788 วันที่ผ่านมา

      @@gpstudyhelp Joi lidha sir.. 👍🏻

  • @vadherjagdish4425
    @vadherjagdish4425 9 วันที่ผ่านมา

    Sir srpf ni nokari ma ketla mark hova joeye

    • @gpstudyhelp
      @gpstudyhelp 9 วันที่ผ่านมา

      ફાઈનલ રિઝલ્ટ આવ્યા પછી નક્કી થાય

  • @Harindravala-ow4sd
    @Harindravala-ow4sd 11 วันที่ผ่านมา

    Good video Sir.

  • @sanjaydamor072
    @sanjaydamor072 13 วันที่ผ่านมา

    બધાની નકલ કરતો હિતો , મજા આવી ગઈ હો 😂😂

  • @navinparmar3241
    @navinparmar3241 13 วันที่ผ่านมา

    Khub Saras 😊

  • @Uttamdigital
    @Uttamdigital 20 วันที่ผ่านมา

    સર આપણે આપના જિલ્લા માં નોકરી લેવી હોય તો સુ કરવું

    • @gpstudyhelp
      @gpstudyhelp 17 วันที่ผ่านมา

      મેરીટ વધારે બનાવો જિલ્લામા મળી જશે જેટલું મેરીટ વધારે હસે એટલો નજીકનો જિલ્લો મળશે

  • @Kin96788
    @Kin96788 26 วันที่ผ่านมา

    Tq sir